અમૃતા એચ. પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સન્માન: તસવીર ઉમેરો
→‎સન્માન: જોડણી દોષ
લીટી ૧૨:
 
==સન્માન==
[[File:Pratibha Devisingh Patil presenting the “Indira Gandhi Paryavaran Puraskar-2005” to Dr. Amrita Patel, Anand, Gujarat, at the ‘World Environment Day 2008’ and 30th Year of the Foundation of National Museum of Natural History.jpg|thumb|વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૦૮ તથા નેશનલ મ્યુઝીયમ ઓફ્ઓફ નેચરલ હિસ્ટરીના ૩૦મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આણંદ, ગુજરાત ખાતે રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલના હસ્તે ઈન્દીરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર-૨૦૦૫ મેળવતાં ડૉ. અમૃતા પટેલ. ]]ડેરી ક્ષેત્રના વ્યવસ્થાપન, સંચાલન અને વિકાસમાં તેણીના યોગદાન બદલ તેમને ઈન્ટરન્શનલઈન્ટરનેશનલ ડેરી પર્સન, ઈન્ડિયન ડેરી એસોસિયનની ફેલોશીપ, કૃષિમિત્ર ઍવૉર્ડ, ફાઉન્ડેશન નેશનલ ઍવોર્ડ, સહકારિતા બંધુ ઍવોર્ડ, ડૉ. નોર્મન બોરલાંગ ઍવૉર્ડ, અમેરિકા દ્વારા ઈન્ટરનેશનલ પર્સન ઓફ ધ ઈયર ઍવોર્ડ, વિમેન્સ એચિવમેન્ટ ઍવોર્ડ, તથા ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત દેશની ચાર યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી અને દિલ્હી વીમેન્સ લીગ દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડ પણ આપવામાં આવ્યો છે. <ref name ="વ્યાસ2012"/>
 
== સંદર્ભો ==