ધીરુભાઈ ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ગુજરાતી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
સંદર્ભ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૦:
તેમનો જન્મ કોડીનારમાં થયો હતો. પ્રાથમિક કેળવણી કોડીનાર-[[ચાણસ્મા]]<nowiki/>માં. માધ્યમિક કેળવણી ચાણસ્મા-[[સિદ્ધપુર]]<nowiki/>માં. [[મુંબઈ]]<nowiki/>ની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, [[અમદાવાદ]]<nowiki/>માં અધ્યાપક. ૧૯૫૬ માં પીએચ.ડી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત થઇને પછી તેઓ [[ગુજરાતી વિશ્વકોશ]]ના મુખ્ય સંપાદક રહ્યા હતા.
 
૨૨ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ મૃત્યુ અમદાવાદ ખાતે થયું હતું.<ref name=TOI>{{cite web|title=Pioneer behind Gujarati Vishwakosh passes away at 96|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/Pioneer-behind-Gujarati-Vishwakosh-passes-away-at-96/articleshow/29320570.cms|work=The Times of India|date=25 January 2014|accessdate=15 June 2018}}</ref>
 
== સર્જન ==