ધીરુભાઈ ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
spouse
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
→‎જીવન: શોધનિબંધ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૯:
 
== જીવન ==
તેમનો જન્મ ૨૭ જૂન ૧૯૧૮ના રોજ <nowiki/>[[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]<nowiki/>ના કોડીનારમાં થયો હતો. પ્રાથમિક કેળવણી કોડીનાર-[[ચાણસ્મા]]<nowiki/>માં. માધ્યમિક કેળવણી ચાણસ્મા-[[સિદ્ધપુર]]<nowiki/>માં. [[મુંબઈ]]<nowiki/>ની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, [[અમદાવાદ]]<nowiki/>માં અધ્યાપક. ૧૯૫૬૧૯૫૩માં માં[[રામનારાયણ પાઠક]]ના માર્ગદર્શન હેઠળ 'મણિલાલ નભુભાઈ દ્વિવેદી: એક અધ્યયન' શિર્ષકથી શોધનિંબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત થઇને પછી તેઓ [[ગુજરાતી વિશ્વકોશ]]ના મુખ્ય સંપાદક રહ્યા હતા.<ref name="સવ્યસાચી સારસ્વત 2007">{{cite boo|editor1-last=પટેલ |editor1-first=ભોળાભાઈ |editor1-link=ભોળાભાઈ પટેલ |editor2-last=પારેખ |editor2-first=મધુસૂદન |editor2-link= |editor3-last=શેઠ |editor3-first=ચંદ્રકાન્ત |editor3-link=ચંદ્રકાન્ત શેઠ |editor4-last=દેસાઈ |editor4-first=કુમારપાળ |editor4-link=કુમારપાળ દેસાઈ |editor5-last=દરજી |editor5-first=પ્રવીણ |editor5-link=પ્રવીણ દરજી |title=સવ્યસાચી સારસ્વત (Life and Works of Shri Dhirubhai Thaker) |date=June 2007 |publisher=ધીરુભાઈ ઠાકર અભિવાદન સમિતિ |location=અમદાવાદ |pages=334–335}}</ref>
 
તેમણે ૧૯૩૯માં ધનગૌરીબહેન સાથે લગ્ન કર્યા હતા, જેમનું અવસાન ૧૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ થયું હતું. તેમના પુત્ર ભરતનો જન્મ ૧૯૪૧માં તથા દિલીપનો જન્મ ૧૯૪૩માં જ્યારે દિકરી હિનાનો જન્મ ૧૯૫૭માં થયો હતો.<ref name="સવ્યસાચી સારસ્વત 2007"/>