ફિરોઝ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
14.139.121.101 (talk)એ કરેલો ફેરફાર 659649 પાછો વાળ્યો
ટેગ: Undo
લીટી ૨૧:
 
== પ્રારંભિક જીવન ==
ફિરોઝ ગાંધીનો જન્મ એક [[islamikપારસી]] કુટુંબમાં થયો હતો. જન્મે તેમનું નામ ફિરોઝ જહાંગીર ગાંધી<ref name="Guha" /> હતું. તેમનો જન્મ મુંબઈની ફોર્ટ ખાએ આવેલી તેહમલજી નરીમન હોસ્પિટલમાં થયો હતો. તેમના માતા પિતા- ફરદૂન જહાંગીર ગાંધી અને માતા રતિમાઈ (લગ્ન પહેલા રતિમાઈ કોમિશરિયત), મુંબઈના ખેતવાડીએ મહોલ્લામાં નાટકવાલા ભવનમાં રહેતા હતા.<ref name="Bhushan2008">{{cite book|url=https://books.google.com/books?id=XP37QveRKL4C&pg=PA8|title=Feroze Gandhi|author=[[Shashi Bhushan]]|publisher=Frank Bros. & Co.|year=2008|isbn=978-81-8409-494-7|page=8}}</ref> તેમના પિતા ''કિલ્ક નિસ્કન કંપની'' માં મરીન ઈજનેર હતા અને આગળ જતા તેઓ વૉરંટ ઈજનેર બન્યા હતા.<ref>{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=93|quote=[He was] the youngest child of a marine engineer named Jehangir Faredoon Gandhi and his wife Rattimai.}}</ref>  તેમના માતા પિતાના પાંચ બાળકોમાં ફિરોઝ સૌથી નાના ફરજંદ હતા. તેમના બે ભાઈઓના નામ દોરાબ અબે ફરીદુન હતા,<ref>{{cite web|url=http://www.indianexpress.com/oldStory/82389/|title=Sonia assures help for father-in-law’s grave|date=21 November 2005|publisher=Indian Express|archive-url=https://archive.is/20120908073054/http://www.indianexpress.com/oldStory/82389/|archive-date=8 September 2012|dead-url=yes|accessdate=29 November 2012}}</ref><ref>{{cite web|url=http://www.indianexpress.com/oldStory/78998/|title=This Mrs Gandhi only wants her pension|date=28 September 2005|publisher=Indian Express|archive-url=https://archive.is/20130126040941/http://www.indianexpress.com/oldStory/78998/|archive-date=26 January 2013|dead-url=yes|accessdate=29 November 2012}}</ref> અને તેમની બે બહેનોના નામ તેહમીના કેરશાસ્પ અને અલુ અલુ દસ્તુર હતા. તેમનું મૂળવતન [[ભરૂચ]] હતું, ત્યાંથી હિજરત કરી તેઓ [[મુંબઈ]]<nowiki/>માં સ્થાયી થયા હતા. આજે પણ ભરૂચના કોટપરીવાડમાં તેમના દાદાનું ઘર હયાત છે.<ref>{{cite book|url=https://books.google.com/books?id=2hNuAAAAMAAJ|title=Rajiv Gandhi, the end of a dream|author=[[Minhaz Merchant]]|publisher=Viking|year=1991}}</ref>
 
૧૯૨૦ની શરૂઆતમાં તેમના પિતાનું અવસાન થતા ફિરોઝ અને તેમની માતા [[અલ્હાબાદ|અલ્હાબાદમાં]] તેમના અપરિણિત માસી, શિરિન કોમિશરિયત સાથે રહેવા આવ્યા. શિરિન કોમિશરિયત શહેરની લેડી દફરીન હોસ્પિટલમાં સર્જન હતા. (ચરિત્ર લેખક કેથેરીન ફ્રૅંકના મતે ફિરોઝ શિરિન કમિશિરિયતનો પુત્ર હતો.<ref name="Frank">{{cite book|title=Indira: The Life of Indira Nehru Gandhi|last=Frank|first=Katherine|publisher=Houghton Mifflin Harcourt|year=2010|isbn=978-0395730973|page=93|quote=Why, then, did she take full responsibility of her young nephew? Possibly because Feroze was actually her own child|authorlink=Katherine Frank}}</ref>) તેમણે વિદ્યા મંદિર હાઈ સ્કુલમાં શાલેય અભ્યાસ કર્યો અને બ્રિટિશ સ્ટાફ ધરાવતી દેવિંગ ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી.<ref name="fare1">{{cite book|title=Indira: The life of Indira Nehru Gandhi|author=Frank, Katherine|publisher=Houghton Mifflin Co.|year=2002|isbn=0-395-73097-X|page=94|quote=Feroze was a student at Bidya Mandir High School and Ewing Christian College.}}</ref>