મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લેખન
મોરારજી દેસાઈ- ટપાલ ટિકિટ ઉમેરો કર્યો.
લીટી ૬૦:
 
== અંગત જીવન અને કુટુંબ ==
[[File:Morarji Desai 1996 stamp of India.jpg|thumb|150px|ટપાલ ટિકિટ પર મોરારજી દેસાઈ (૧૯૯૬)]]
[[File:Morarji Desai 1997 stamp of India.jpg|thumb|150px|ટપાલ ટિકિટ પર મોરારજી દેસાઈ (૧૯૯૭)]]
 
મોરારજી દેસાઈને એક પુત્ર કાંતિ દેસાઈ, બે પૌત્ર ભરત અને જગદીપ દેસાઈ અને ૪ પ્રપૌત્રો છે. આમાંથી રાજકીય ક્ષેત્રે માત્ર મધુકેશ્વર દેસાઈ જ સક્રિય છે, જે તેમનો પ્રપૌત્ર અને જગદીપ દેસાઈના પુત્ર છે.<ref>{{cite news | url=http://www.dnaindia.com/india/report_morarji-s-3g-scion-to-enter-politics_1370053 | title=મોરારજીના પ્રપૌત્ર રાજકારણમાં પ્રવેશવા તૈયાર | work=Daily News and Analysis (DNA) | date=૧૧ એપ્રિલ ૨૦૧૦ | agency=DNA | accessdate=૪ ફેબ્રુઆરી ૨૦૧૨ | author=Khanna, Summit | location=Ahmedabad}}</ref> તેઓ પોતાનાં દાદામહ જેવી છાપ ઉભી કરવા માટે સક્રિય છે.<ref>{{cite news | url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI | title=પ્રપૌત્રે રાજ્યમાં મોરારજી દેસાઈનો વારસો સજીવન કર્યો | date=૧૧ એપ્રિલ ૨૦૧૦ | agency=[[Times News Network|TNN]] | accessdate=૪ ફેબ્રુઆરી ૨૦૧૨ |newspaper=The Times of India| author=Yagnik, Bharat}}{{cite news|title=Morarji's great grandson to revive legacy|url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI}}</ref> મધુકેશ્વર દેસાઈ ભારતીય જનતા યુવા મોર્ચાનાં રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ છે, જે ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ છે.<ref>{{cite news|title=મોરારજી દેસાઈના પ્રપૌત્ર ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખમાં ઉપ પ્રમુખ તરીકે જોડાયા | url= http://articles.economictimes.indiatimes.com/2013-05-30/news/39629167_1_youth-wing-bharatiya-janata-yuva-morcha-bjp-fold | newspaper=The Economic Times | date=૩૦ મે ૨૦૧૩}}</ref>