અક્ષાંશ-રેખાંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
added gujarati labled diagram
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[File:Latitude and Longitude of the Earth-gu.svg|thumb|300px|right|અક્ષાંશ-રેખાંશ|]]
[[ચિત્ર:Behrmann projection.png|thumb|300px|right|વર્તુળાકાર પૃથ્વીને સપાટ કરીને સમાંતર રેખાશ કરેલો નક્શો]]
[[ભૂગોળ]]માં [[પૃથ્વી]] પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે '''અક્ષાંશ-રેખાંશ''' ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. [[ઉત્તર]] થી દક્ષિણ જતી રેખાઓ ને '''રેખાંશ''' તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને '''અક્ષાંશ''' કહે છે.