પંજાબ, ભારત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
added gujarati labled diagram
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[ચિત્ર:Punjab in India (disputed hatched)IN-PB.svg|thumb|200px|right| ભારત દેશના નકશામાં પંજાબનું સ્થાન]]
'''પંજાબ''' (પંજાબી: ਪੰਜਾਬ) [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર [[ચંડીગઢ]] છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. "પંજાબ" શબ્દ બે ફારસી શબ્દો "પંજ"(પાંચ) અને "આબ"(પાણી) ભેગા થઇને બન્યા છે, જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સુચન કરે છે. આ પાંચ નદીઓના કારણે પૂરતું પાણી મળવાને કારણે પંજાબ રાજ્ય ખેતીની બાબતમાં દેશભરમાં અવ્વલ નંબરે રહે છે. અહીં [[ઘઉં]], [[શેરડી]] તેમ જ [[સરસવ]] મુખ્ય ખેત ઉત્પાદનો છે. આ ઉપરાંત આધુનિક ખેતીનાં ઉપકરણો વાપરવામાં તેમ જ આધુનિક ખેત-પદ્ધતિને અપનાવવામાં પણ પંજાબ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્યની વહીવટી મુખ્ય ભાષા [[પંજાબી ભાષા|પંજાબી]] છે.
 
[[File:Punjab 1951-66-gu.svg|| thumb| 300px| right | પંજાબની રચના]]
 
== પંજાબ રાજ્યના જિલ્લાઓ ==
[[File:Punjab 2012 administrative-gu.svg | thumb| 200px| right | પંજાબ રાજ્યના જિલ્લાઓ તથા એનાં મુખ્ય મથકો]]
પંજાબ રાજ્યમાં ૨૨ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે.
 
Line ૨૭ ⟶ ૨૯:
* [[સંગરુર જિલ્લો]]
* [[હોશિયારપુર જિલ્લો]]
 
[[ચિત્ર:Punjab map gu.svg|thumb|800px]]
 
== બાહ્ય કડીઓ ==
લીટી ૩૮:
* [http://www.punjab-state.com પંજાબ: ચિત્રદર્શન]
 
{{ભારત}}
 
{{geo-stub}}
 
{{ભારત}}
 
[[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]]