ચાવડા વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું This link give to information of Vanraj Chavda.
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૬:
[[File:Gujuras of Sindh Circa AD 570-712.jpg|thumb|ચાવડા વંશનો સિક્કો, આશરે ઇ.સ. ૫૭૦-૭૧૨<ref>CNG Coins [https://www.cngcoins.com/Coin.aspx?CoinID=277200]</ref>]]
[[File:Chavadas of Gujarat Uncertain ruler Circa AD 760-850.jpg|thumb|ચાવડા વંશનો સિક્કો, અજાણ્યો શાસક. ઇ.સ. ૭૬૦-૮૫૦.]]
સાતમી સદીમાં, [[પંચાસર (તા. સમી)|પંચાસર]] ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જય શિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું. જય શિખરીની પત્નિ બચી ગઇ અને તેનો પુત્ર [[વનરાજ ચાવડા]] અણહિલવાડ પાટણનો સ્થાપક (ઇસ ૭૪૬) બન્યો.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૫}} તેણે ૬૦ વર્ષ શાસન કર્યું.
 
ત્યારબાદ તેનો પુત્ર યોગરાજ (૩૫ વર્ષ શાસન), ક્ષેમરાજ (૨૫ વર્ષ શાસન), ભુવડ (૨૯ વર્ષ શાસન), વિરસિંહ (૨૫ વર્ષ શાસન) અને રત્નદિત્ય (૧૫ વર્ષ શાસન) ગાદીએ આવ્યા. રત્નદિત્ય પછી સામંતસિંહ ગાદીએ આવ્યા જેમણે ૭ વર્ષ ગાદી સંભાળી. છેલ્લા રાજા સામંતસિંહ ચાવડા નિ:સંતાન હોવાથી, તેણે તેના ભાણેજ મુળરાજ સોલંકીને દત્તક લીધો હતો, જેણે સામંતસિંહને ૯૪૨માં ઉથલાવીને ગાદી કબ્જે કરી અને [[સોલંકી વંશ]]ની સ્થાપના કરી.<ref>{{ઢાંચો:Cite book|title = Gir Forest and the Saga of the Asiatic Lion By Sudipta Mitra|year = ૨૦૦૫|page = ૧૪|url = http://books.google.co.in/books?id=J0rME6RjC1sC&pg=PA14}}</ref>