મેઘાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
સાફ-સફાઇ.
લીટી ૧:
[[ચિત્ર:Meghalaya in India (disputed hatched)IN-ML.svg|200px|right|ભારતમાં મેઘાલયનું સ્થાન]]
'''મેઘાલય''' [[ભારત]]ના પૂર્વ ભાગમાં આવેલ [[સાત ભગીની રાજ્યો]] પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર [[શિલોંગ]] શહેરમાં આવેલું છે. આ રાજ્યની મુખ્ય ભાષાઓ [[ગારો]], [[ખાસી ભાષા|ખાસી]] અને [[અંગ્રેજી]] છે. આ રાજ્યમાં વિશ્વનો સૌથી ભારે વરસાદ પડે છે. આથી જ આ રાજ્યનું નામ મેઘ પરથી મેઘાલય રાખવામાં આવેલું છે.
 
== મેઘાલય રાજ્યના જિલ્લાઓ ==
મેઘાલય[[File:Meghalaya રાજ્યમાં કુલ ૭2012-gu.svg|300px|મેઘાલયના જિલ્લાઓ આવેલા છે.|right]]
મેઘાલય રાજ્યમાં કુલ ૭ જિલ્લાઓ આવેલા છે:
મેઘાલય ભારત દેશના ઉત્તર - પુર્વ ક્ષેત્રમાં આવેલું એક મહત્વનું રાજ્ય છે.
 
[[File:Meghalaya 2012-gu.svg|300px|left|મેઘાલયના જિલ્લાઓ]]
* [[પૂર્વ ગારો હિલ્સ જિલ્લો]]
* [[પૂર્વ ખાસી હિલ્સ જિલ્લો]]
લીટી ૧૩:
* [[પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લો]]
* [[પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લો]]
 
{{geo-stub}}
 
{{ભારત}}
 
{{geo-stub}}
 
[[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]]