શિલોંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.103.95.133 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
સાફ-સફાઇ. હવામાન.
લીટી ૩૪:
| elevation_footnotes =
| elevation_m = 1525
| population_total = 143,007143007
| population_metro = 354,325354325<ref>{{cite web|title=Shillong City Overwiew|url=http://www.census2011.co.in/census/city/187-shillong.html|accessdate= 11 May 2014}}</ref>
| population_as_of = ૨૦૧૧
| population_rank =
લીટી ૫૬:
| footnotes =
}}
'''શિલોંગ''' ({{ઢાંચો:IPAc-en|lang|pron|ʃ|ɪ|ˈ|l|ɔː|ŋ}};<ref>{{Cite web |url = http://dictionary.reference.com/browse/Shillong|title = Define Shillong|publisher = Dictionary.com|accessdate = 31 October 2013}}</ref><ref>{{Cite web |url = http://www.thefreedictionary.com/Shillong|title = Definition of Shillong|publisher = The Free Dictionary|accessdate = 31 October 2013}}</ref>) [[ભારત|ભારત]]ના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ "વાદળોનું નિવાસ" છે તેવા [[મેઘાલય]] રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે. તે [[પૂર્વ ખાસી હિલ્સ જિલ્લો|પૂર્વ ખાસી જિલ્લા]]નું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું 'શિલોંગ પીક' સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે. શિલોંગ વસ્તિનીવસ્તીની દૃષ્ટિએ ભારતનું ૩૩૦મું મોટું શહેર છે, વર્ષ ૨૦૧૧ની વસ્તિવસ્તી ગણતરી અનુસાર જેની કુલ વસ્તિવસ્તી ૧,૪૩,૦૦૭ છે.<ref>{{Cite web|url=http://www.census2011.co.in/city.php|title=List of Most populated cities of India|website=www.census2011.co.in|accessdate=2019-04-16}}</ref>. એવું કહેવામાં આવે છે કે શહેરની ફરતે આવેલી ઊંચી-નીચી  ટેકરીઓ  યુરોપથી  અહીં  આવેલાઓને  સ્કોટ્લેન્ડની યાદ અપાવતી હતી અને તેથી તેઓ શિલોંગને "પૂર્વનું સ્કોટ્લેન્ડ" કહીને પણ ઓળખતા. મેઘાલય રાજ્યની વસ્તી ગીચતા ૨૧મી સદીના પ્રથમ દાયકામાં ૩૪૨ વ્યક્તિ પ્રતિ. માઇલની હતી.
 
બ્રિટિશોએ ઇ.સ. ૧૮૬૪માં તેને ખાસી અને [[જયંતિયા હિલ્સ જિલ્લો|જયંતિયા હિલ્સ]]નું મુખ્ય મથક બનાવ્યું ત્યારથી તેની ઉત્તરોઉત્તરો પ્રગતિ થતી રહી છે અને વિસ્તારમાં પણ શહેર વિકસ્યું છે. ૧૮૭૪માં જ્યારે [[આસામ|આસામને]] ચિફ કમિશ્નરનું રાજ્ય (Province) બનાવવામાં આવ્યું ત્યારે શિલોંગની પસંદગી તેના વહિવટી મથક તરીકે કરવામાં આવી હતી. આમ કરવા પાછળનું એક કારણ તેનું બ્રહ્મપુત્રા અને સુરમા ખીણની વચ્ચેનું ભૌગોલિક સ્થાન હતું અને બીજું પણ મહત્વનું કારણ હતું તેનું હવામાન, જે ભારતના બાકીના વિસ્તાર કરતા ઘણું ઠંડુ હતું. [[જાન્યુઆરી ૨૧|૨૧ જાન્યુઆરી]] ૧૯૭૨ના દિવસે નવું મેઘાલય રાજ્ય બનાવવામાં આવ્યું ત્યાં સુધી તે '''અવિભાજીત આસામ'''નું પાટનગર હતું, ત્યાર બાદ [[આસામ|આસામે]] તેનું પાટનગર ખસેડીને [[ગુવાહાટી|ગુવાહાટી]]ના [[દિસપુર|દિસપુર]] ખાતે લઈ જવામાં આવ્યું. શિલોંગના રહેવાસીઓના સંગીતના ખાસ એક પ્રકાર પ્રત્યેના વિશિષ્ટ પ્રેમને કારણે તેને "ભારતનું રોક કેપિટલ" (India's Rock Capital) કહેવામાં આવે છે<ref>{{cite web | url=http://m.timesofindia.com/entertainment/hindi/bollywood/news/Rock-On-2-to-be-shot-in-Shillong/articleshow/46301215.cms | title=Rock On 2 to be shot in Shillong | work=The Times of India | date=૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫ | accessdate=૧૦ મે ૨૦૧૫ | author=Mohar Basu}}</ref>, જેમાં 'રોક' એ 'રોક મ્યુઝિક' માટે વપરાયું છે, ખડક માટે નહિ.
 
== ભૂગોળ ==
<gallery>
[[ચિત્ર:Aerial_view_of_Shillong_Meghalaya_India.jpg|left|thumb|229x229px|શિલોંગનું વિહંગાવલોકન]]
ચિત્ર:Aerial_view_of_Shillong_Meghalaya_India.jpg|thumb|શિલોંગનું વિહંગાવલોકન
ચિત્ર:Night_View_-Shillong.JPG|thumb|લાપલાંગ કોલોનીનું રાત્રીનું દૃષ્ય, શિલોંગ
</gallery>
શિલોંગ શહેર શિલોંગ ઉચ્ચપ્રદેશ પર વસેલું છે, જે ઉત્તર ભારત શિલ્ડમાં આવેલું એકમાત્ર ઊંચું ઉઠેલું સ્થળ છે.<ref>Bilham, R. and P. England, Plateau pop-up during the great 1897 Assam earthquake. </ref>] શહેર પ્લેટ્યુ (સપાટ)ની વચ્ચે વસ્યું છે અને તેની ચારે તરફ ટેકરીઓ આવેલી છે, જેમાંની ત્રણ ખાસી પ્રજામાં પવિત્ર માનવામાં આવે છે: લુમ સોહપેટ્બ્નેંગ, લુમ ડિએન્જી અને લુમ શિલોંગ.
 
* હવામાન: ખુશનુમા, પ્રદુષણ-મુક્ત; ઉનાળો: તાપમાન {{Convert|23|C|F}}; શિયાળો: તાપમાન {{Convert|4|C|F}}ની આસપાસ,
=== સ્થાન ===
* સ્થાન: શિલોંગ [[ગુવાહાટી|ગુવાહાટીથી]] ફક્ત ૧૩૧.૫ કિ.મી.નાં અંતરે આવેલું છે જ્યાં સડકમાર્ગે સહેલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦ (NH 40) દ્વારા પહોંચી શકાય છે. શિલોંગથી ગુવાહાટીની મુસાફરી આશરે અઢી કલાકમાં પૂરી કરી શકાય છે જે ખુબસૂરત હરિયાળી વચ્ચેથી પસાર થાય છે અને રસ્તામાં નયનરમ્ય ઉમિયમ સરોવર પણ જોવા મળે છે.
શિલોંગ [[ગુવાહાટી]]થી ફક્ત ૧૩૧.૫ કિ.મી.નાં અંતરે આવેલું છે જ્યાં સડકમાર્ગે સહેલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦ (NH 40) દ્વારા પહોંચી શકાય છે. શિલોંગથી ગુવાહાટીની મુસાફરી આશરે અઢી કલાકમાં પૂરી કરી શકાય છે જે ખુબસૂરત હરિયાળી વચ્ચેથી પસાર થાય છે અને રસ્તામાં નયનરમ્ય ઉમિયમ સરોવર પણ જોવા મળે છે.
[[ચિત્ર:Night_View_-Shillong.JPG|right|thumb|300x300px|લાપલાંગ કોલોનીનું રાત્રીનું દૃષ્ય, શિલોંગ]]
 
=== હવામાન ===
ખુશનુમા, પ્રદુષણ-મુક્ત; ઉનાળો: તાપમાન {{Convert|23|C|F}}; શિયાળો: તાપમાન {{Convert|4|C|F}}ની આસપાસ,
 
{{Weather box
| location = Shillong (1971–2000)
| metric first = Yes
| single line = Yes
|Jan record high C = 24.9
|Feb record high C = 26.1
|Mar record high C = 28.1
|Apr record high C = 29.8
|May record high C = 29.5
|Jun record high C = 29.5
|Jul record high C = 28.2
|Aug record high C = 28.4
|Sep record high C = 28.0
|Oct record high C = 27.8
|Nov record high C = 24.5
|Dec record high C = 22.5
|year record high C = 29.8
| Jan high C = 14.6
| Feb high C = 16.8
| Mar high C = 21.0
| Apr high C = 23.3
| May high C = 23.3
| Jun high C = 23.7
| Jul high C = 23.7
| Aug high C = 24.2
| Sep high C = 23.2
| Oct high C = 21.7
| Nov high C = 19.1
| Dec high C = 15.9
|year high C = 20.8
| Jan low C = 5.7
| Feb low C = 7.2
| Mar low C = 11.0
| Apr low C = 13.9
| May low C = 15.4
| Jun low C = 17.4
| Jul low C = 17.8
| Aug low C = 17.6
| Sep low C = 16.6
| Oct low C = 14.2
| Nov low C = 10.7
| Dec low C = 7.1
|year low C = 12.9
|Jan record low C = -0.9
|Feb record low C = -2.4
|Mar record low C = 2.7
|Apr record low C = 6.6
|May record low C = 8.5
|Jun record low C = 10.0
|Jul record low C = 12.3
|Aug record low C = 10.0
|Sep record low C = 10.7
|Oct record low C = 6.7
|Nov record low C = -0.5
|Dec record low C = -3.3
|year record low C = -3.3
| rain colour = green
| Jan rain mm = 12.5
| Feb rain mm = 20.2
| Mar rain mm = 42.4
| Apr rain mm = 116.0
| May rain mm = 266.1
| Jun rain mm = 430.0
| Jul rain mm = 461.7
| Aug rain mm = 296.6
| Sep rain mm = 289.6
| Oct rain mm = 186.1
| Nov rain mm = 30.1
| Dec rain mm = 16.2
|year rain mm = 2167.4
|Jan rain days = 1.4
|Feb rain days = 2.2
|Mar rain days = 3.7
|Apr rain days = 9.0
|May rain days = 16.3
|Jun rain days = 17.9
|Jul rain days = 18.2
|Aug rain days = 16.1
|Sep rain days = 15.9
|Oct rain days = 8.4
|Nov rain days = 2.4
|Dec rain days = 1.3
|year rain days = 112.7
|source 1 = India Meteorological Department (record high and low up to 2010)<ref name= IMD >
{{cite web
| url = http://www.imd.gov.in/section/climate/extreme/shillong2.htm
| title = Shillong Climatological Table Period: 1971–2000
| publisher = [[India Meteorological Department]]
| accessdate = 20 April 2015}}</ref><ref name=IMD2>{{cite web
|url = http://www.imdpune.gov.in/Temp_Extremes/histext2010.pdf
|format = PDF
|title = Ever recorded Maximum and minimum temperatures up to 2010
|publisher = India Meteorological Department
|access-date = 20 April 2015
|deadurl = yes
|archiveurl = https://www.webcitation.org/6GmnoaB0m?url=http://www.imdpune.gov.in/Temp_Extremes/histext2010.pdf
|archivedate = 21 May 2013
|df = dmy-all
}}</ref>
| date = ઓગસ્ટ ૨૦૧૨
}}
 
== સંદર્ભ ==
{{Reflist|colwidth = 30em}}
 
== બાહ્ય કડીઓ ==