કળિયુગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભો.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''કળિયુગ''' [[વેદ|વૈદિક]] કે [[હિંદુ|સનાતન ધર્મ]] મુજબ [[દ્વાપરયુગ]] પછીનો યુગ છે.<ref name="ReferenceA">ભાગવત પુરાણ (1.18.6), વિષ્ણુ પુરાણ (5.38.8), અને બ્રહ્મા પુરાણ (212.8), કૃષ્ણે જ્યારે પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો.</ref> જેની શરૂઆત ૧૭-૧૮ ફેબ્રુઆરી ઇ.સ. પૂર્વે ૩૦૧૨ના રોજ થઇ હતી.<ref name="auto">જુઓ: Matchett, Freda, ''"The Puranas"'', p 139 and Yano, Michio, ''"Calendar, astrology and astronomy"'' in {{Cite book|title=Blackwell companion to Hinduism|last=Flood|first=Gavin (Ed)|publisher=Blackwell Publishing|year=2003|isbn=0-631-21535-2|edition=|place=|ref=harv|postscript=<!--None-->}}</ref> આ [[યુગ]]માં લોકો [[કામ]]ને જ સર્વસ્વ માને છે; [[ધર્મ]], [[અર્થ]] કે [[મોક્ષ]]ની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષ એટલે [[પૃથ્વી]]ને [[સુર્ય]] આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.
 
 
કલિયુગના અંત પછી [[સત્યયુગ]] ફરીથી ચાલુ થાય છે.
 
==સંદર્ભો==