સભ્યની ચર્ચા:KartikMistry/Archive3: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંગ્રહ પેટી મૂકી.
 
લીટી ૭:
https://sa.wikipedia.org/wiki/%E0%A4%AF%E0%A5%8B%E0%A4%9C%E0%A4%95%E0%A4%83:NehalDaveND
 
પરન્તુ અત્યારે હું અને મારા ઘણાં મિત્રો યોગ્ય પ્રબન્ધકના અભાવના કારણે ખુબ જ ભીંસમાં છીએ. અમે સંસ્કૃત વિકિપિડીયામાં એક દિવસનાં દસથી વીસ પૃષ્ઠ અપલોડ કરીએ છીએ. આ બધું અત્યાર સુધી અનુવાદના બળ પર થયા કર્યું. હવે અમે સંસ્કૃત વિકિપિડીયાના એડમીન બનવા માંગીએ છીએ. પરન્તુ અમારી પાસે યોગ્ય માર્ગદર્શન નથી. જો આપ અમને એડમીન બનાવા માટેનો કોઈ માર્ગ બતાવી શકો તો અમારી ઘણી બદદ થઈ રહેશે. આપ ઈ-મેઈલ દ્વારા મારો સંપર્ક કરો તો સારૂ. nehaldca08@gmail.com [[સભ્ય:NehalDaveND|NehalDaveND]] ([[સભ્યની ચર્ચા:NehalDaveND|talk]]) ૨૩:૦૪, ૮ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
 
== બાર્નસ્ટાર (The Reviewer Barnstar) ==
Return to the user page of "KartikMistry/Archive3".