રાણકી વાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિશ્વ વિરાસત તકતી +વિવરણ અંગ્રેજી અને હિન્દી ઉમેરો
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૧:
== સ્થાપત્ય ==
[[File:Reliefs at Rani ki Vav.jpg|thumb|અપ્સરાઓની કલાત્મક મૂર્તિ]]
રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
 
અહીંયા એક નાનો દરવાજો છે જે [[સિદ્ધપુર]] તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે.