કુમારપાળ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎પુસ્તકો: બાહ્ય કડિઓ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
લીટી ૮૦:
૨૦૦૫ના ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનની પૂર્વસંધ્યાએ ગુજરાતની સંસ્કૃતિ, અહિંસાની ભાવના અને વિપુલ સાહિત્યસર્જન કરનાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સ્મૃતિ સાથે જોડાયેલો 'કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક' ડૉ. કુમારપાળ દેસાઈને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુબહેન પટેલના હસ્તે એનાયત થયો હતો. તેમના પુસ્તક “Jainism : The Cosmic Vision” ને 2009 ના વર્ષ માટે શ્રી અખિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘ, બીકાનેર દ્વારા સાહિત્ય ક્ષેત્ર માટે અપાતો વિશિષ્ટ પુરસ્કાર “સ્વ. શ્રી પ્રદીપકુમાર રામપુરિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર” પ્રાપ્તથયો છે. આ પુરસ્કાર 10 ફેબ્રુઆરી 2009 ના રોજ ચિત્તોડગઢ જિલ્લાના મંગલવાડ ચૌરોહી મુકામે એનાયત કરવામાં આવ્યો.
 
== પુરસ્કારો ==
અપંગના ઓજસ, બાળસાહિત્ય, ૧૯૭૩ને સંસ્કાર એવૉર્ડ, વડોદરા; ધી આઉટસ્ડેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયાનો એવૉર્ડ, ૧૯૮૦; પત્રકારત્વ માટે હરિઓમ આશ્રમ એવૉર્ડ, ૧૯૮૫; હેમચંદ્રાચાર્ય એવૉર્ડ, બ્રિટન, ૧૯૮૯; ગુજરાત રત્ન એવૉર્ડ, ૧૯૯૫; પ્રેસિડન્ટ્સ સ્પેશિયલ એવૉર્ડ, દિવાળીબહેન – મોહનલાલ મહેતા એવૉર્ડ, ૧૯૯૯ સંસ્કૃતિ ગૌરવ એવૉર્ડ, અમદાવાદ, ૨૦૦૦ ; જૈન રત્ન એવૉર્ડ, ૨૦૦૧ ; સંસ્કૃત સંવર્ધક એવૉર્ડ, કોબા, ૨૦૦૧ ; મિલેનિયમ એવોર્ડ, અમદાવાદ, ૨૦૦૧ ; બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવૉર્ડ, અમદાવાદ, ૨૦૦૨ ; જૈન ગૌરવ એવૉર્ડ, ૨૦૦૩ ; રવીન્દ્રનાથ ટાગોર, અંગ્રેજી લેખ માટે, રવીન્દ્ર મેડલ, યુજીસી., દિલ્હી દ્વારા ; પત્રકારત્વ માટે યજ્ઞેશ શુક્લ એવૉર્ડ ; આધ્યાત્મિક સાહિત્ય સર્જન માટે પાર્શ્વ પદ્માવતી સન્માન મુંબઈ દ્વારા એવૉર્ડ ; લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ, નડિયાદ, ૨૦૦૪ ; જૈન રત્ન એવોર્ડ, ૨૦૦૭, હેમચંદ્રાચાર્ય એવોર્ડ, બ્રિટન
 
લીટી ૮૭:
નવચેતન સામયિકમાં પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન માટે રૌપ્યચંદ્રક, ૧૯૭૮ ; બાળકોના બુદ્ધિસાગરસૂરિજી, બાળસાહિત્ય, ૧૯૭૯ને સુવર્ણચંદ્રક; ડૉ. કે.જી. નાયક સુવર્ણચંદ્રક, અમદાવાદ-૧૯૮૧, ૧૯૮૫; આનંદઘન ; એક અધ્યયન, સંશોધન, ૧૯૮૦, હનુમાનપ્રસાદ પોદ્દાર સુવર્ણચંદ્રક, રાજસ્થાન તરફથી, તથા ગૌરવ પુરસ્કાર, કેલિફોર્નિયા દ્રારા, શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ૨૦૦૧; કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય સુવર્ણચંદ્રક, મુંબઈ, ૨૦૦૨
 
== સર્જન ==
== પુસ્તકોની યાદી ==
* શબ્દસંનિધિ (૧૯૮૦)
* હેમચંદ્રચાર્યની સાહિત્ય સાધના (૧૯૮૮)
લીટી ૯૫:
* સાહિત્યિક નિસબત (૨૦૦૮)
 
*=== સંશોધન: ===
** જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક (૧૯૮૦)
** આનંદઘન : એક અધ્યન (૧૯૮૦)
** અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ (૧૯૮૨)
** ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ (૧૯૮૮)
** મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનનો બાલવબોધ (૧૯૯૦)
** અબ હમ અમર ભયે
 
*=== ચરિત્ર: ===
** લાલગુલાબ (૧૯૬૫)
** મહામાનવ શાસ્ત્રી (૧૯૬૬)
** અપંગનાં ઓજસ (૧૯૭૩)
** વીર રામમૂર્તિ (૧૯૭૬)
** બાળકોના બુદ્ધિસાગરસૂરિજી (૧૯૭૮)
** સી.કે. નાયડુ (૧૯૭૯)
** ફિરાક ગોરખપુરી (૧૯૮૪)
** ભગવાન ઋ।ભદેવ (૧૯૮૭)
** ભગવાન મલ્લિનાથ (૧૯૮૯)
** આતમજ્ઞાની શ્રમણ કહાવે (૧૯૮૯)
** અંગૂઠે અમૃત વસે (૧૯૯૨)
** લોખંડી દાદાજી (૧૯૯૨)
** શ્રી મહાવીર જીવનદર્શન (૧૯૯૮)
** જિનશાસનની કીર્તિગાથા (૧૯૯૮)
** લાલા અમરનાથ (૧૯૯૯)
** આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર (૧૯૯૯)
** મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર (૨૦૦૦)
** માનવતાની મહેંક (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર) (૨૦૦૦)
** તીર્થંકર મહાવીર (૨૦૦૪)
** ભારતીય સંસ્કૃતિનો આત્મા (વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર) (૨૦૦૯)
 
*=== બાળસાહિત્ય: ===
** વતન, તારા રતન (૧૯૬૫)
** ડાહ્યો ડમરો (૧૯૬૭)
** કેડે કટારી, ખભે ઢાલ (૧૯૬૯)
** બિરાદરી (૧૯૭૧)
** મોતને હાથતાળી (૧૯૭૩)
** ઝબક દીવડી (૧૯૭૫)
** હૈયું નાનું હિંમત મોટી (૧૯૭૬)
** પરાક્રમી રામ (૧૯૭૭)
** રામ વનવાસ (૧૯૭૭)
** સીતાહરણ (૧૯૭૭)
** વીરહનુમાન (૧૯૭૮)
** નાની ઉંમર, મોટું કામ (૧૯૭૮)
** ભીમ (૧૯૮૦)
** ચાલો પશુઓની દુનિયામાં, ૧-૨-૩ (૧૯૮૦)
** વહેતી વાતો (૧૯૮૩)
** મોતીની માળા (૧૯૯૦)
** વાતોના વાળુ (૧૯૯૩)
** ઢોલ વાગે ઢમાઢમ (૧૯૯૩)
** સાચના સિપાહી (૧૯૯૩)
** કથરોટમાં ગંગા (૧૯૯૩)
 
*=== ચિંતન: ===
** ઝાકળભીનાં મોતી ભાગ ૧-૨-૩ (૧૯૮૩)
** મોતીની ખેતી (૧૯૮૩)
** માનવતાની મહેંક (૧૯૮૪)
** તૃષા અને તૃપ્તિ (૧૯૮૬)
** ક્ષમાપના (૧૯૯૦)
** શ્રદ્ધાંજલિ (૧૯૯૪)
** જીવનનું અમૃત (૧૯૯૬)
** દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો (૧૯૯૭)
** મહેક માનવતાની (૧૯૯૭)
** ઝાકળ બન્યું મોતી (૧૯૯૮)
** સમરો મંત્ર ભલો નવકાર (૨૦૦૦)
** ક્ષણનો સાક્ષાત્કાર (૨૦૦૮)
 
*=== પત્રકારત્વ: ===
** અખબારી લેખન (૧૭૭૯)
 
*=== નવલિકાસંગ્રહ: ===
** એકાન્તે કોલાહલ (૧૯૭૬)
 
*=== સંપાદન: ===
** શંખેશ્વર મહાતીર્થ (પ્ર.આ. ૧૯૩૬. છઠ્ઠી આ. ૧૯૮૩)
** નવભારતના ભાગ્યવિધાતા (૧૯૭૫)
** સાહિત્ય અને પત્રકારત્વ (૧૯૮૦)
** ઓજસ દીઠાં આત્મબળનાં (૧૯૮૩)
** નર્મદ : આજના સંદર્ભમાં (૧૯૮૩)
** જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ ૧-૨ (૧૯૮૫)
** બાલસાહિત્ય સંગોષ્ઠિ (૧૯૮૫)
** ધન્ય છે ધર્મ તને (આચાર્ય વિજયવલ્લભંસૂરિનાં પ્રવચનોનું સંપાદન) (૧૯૮૭)
** હૈમ સ્મૃતિ (૧૯૮૯)
** ભગવાન મહાવીર (૧૯૯૦)
** યશોભારતી (૧૯૯૨)
** રત્નત્રયીનાં અજવાળાં (૧૯૯૭)
** એકવીસમી સદીનું બાળસાહિત્ય (૨૦૦૦)
** અદાવત વિનાની અદાલત (શ્રી ચં.ચી. મહેતાનાં રેડિયોરૂપકોનું સંપાદન) (૨૦૦૦)
** એક દિવસની મહારાણી (ડેમોન રનિયનની વાર્તાઓનો ચં.,ચી. મહેતાએ કરેલો અનુવાદ) (૨૦૦૦)
** હું પોતે (નારાયણ હેમચંદ્ર) (૨૦૦૧)
** સરદારની વાણી (ભાગ ૧ થી ૩) (૨૦૦૧)
** શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી (૨૦૦૩)
** નવલિકા અંક (ગુજરાત ટાઇમ્સ)
** સામાયિક સૂત્ર – અર્થ સાથે (સંપાદન)
** પરિવર્તનનું પ્રભાત (ગુજરાત ટાઇમ્સ)
** એકવીસમી સદીનું વિશ્વ (ગુજરાત ટાઇમ્સ)
** The Jaina Philosophy (2009)
** The Yoga Philosophy (2009)
** The Unknown Life of Jesus Christ (2009)
** બાળસાહિત્યમાં વિજ્ઞાનકથા (2010)
 
*=== સંપાદન :, અન્ય સાથે: ===
** જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ (૧૯૭૦)
** કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ (૧૯૭૯)
** શબ્દશ્રી (૧૯૮૦)
** સૌહાર્દ અને સહૃદયતા (૨૦૦૧)
** ચંદ્રવદન મહેતાના નાટ્યશ્રેણી ભાગ ૧ થી ૫ (૨૦૦૨ – ૨૦૦૬)
** સવ્યસાચી સારસ્વત (૨૦૦૭)
 
*=== અનુવાદ: ===
** નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) (૨૦૦૦)
 
*=== પ્રકીર્ણ: ===
** અબોલની આતમવાણી (૧૯૬૮) ;
* અહિંસાની – યાત્રા (૨૦૦૨)
* ત્રૈલોક્યદીપકશ્રી રાણકપુર તીર્થ (૨૦૦૭) ;
* વર્તમાન સમયમાં જૈનતત્ત્વદર્શનની પ્રસ્તુતતા (૨૦૦૯)
 
*=== હિંદી પુસ્તકો: ===
** जिनशासन की कीर्तिगाथा (1998)
** अपाहिज तन, अडिग मन (2002)
** आनंदघन (2007)
** त्रैलोक्यदीपक राणकपुर तीर्थ (2007)
** भारतीय क्रिकेट ; क्रिकेट के विश्वविक्रम ; क्रिकेट कैसे खेले ? भाग 1 – 2
 
*=== અંગ્રેજી પુસ્તકો: ===
** Kshamapana (1990)
** Non-violence : A Way of life (Bhagwan Mahavir) (1990)
** Glory of Jainism (1998)
** Stories From Jainism (1998)
** Essence of Jainism (2000)
** The Value and Heritage of Jain Religion (2000)
** Role of Women in Jain Religion (2000)
** A Pinnacle of Spirituality (2000)
** The Timeless Message of Bhagwan Mahavir (2000)
** Vegetarianism (2000)
** Journey of Ahimsa (2002)
** Our life in the context of five Anuvrat and Anekantwad (2002)
** Influence of Jainism on Mahatma Gandhi (2002)
** Tirthankar Mahavir (2003)
** Trailokyadeepak Ranakpur Tirth (2007)
** Jainism ; The Cosmic Vision (2008)
** The Brave Hearts (2009)
 
== સંદર્ભ ==
{{reflist}}
 
=== બાહ્ય કડિઓકડીઓ ===
* {{Internet Archive author|sname=Kumarpal Desai|sopt=t}}