કાળો ડુંગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અ.રે.
નાનું સંદર્ભ.
લીટી ૨૮:
 
બીજી દંતકથા મુજબ લખ્ખ ગુરૂ કાળા ડુંગર પર રહેતા હતાં અને ભગવાન દત્તાત્રેયના પૂજક હતા. તેઓ જંગલી શિયાળોને ભોજન આપતા હતા. એક દિવસ તેમની પાસે કોઇ ભોજન નહોતું જેથી તેમણે પોતાના શરીરનો ભાગ કાપીને શિયાળોને ખાવા આપ્યો અને કહ્યું, “લે અંગ!’. સદીઓ પછી આ અપભ્રંશ થઇને ‘લોંગ’ બન્યું.<ref name="b"></ref>
 
[[માગશર સુદ ૧૫|માગસર સુદ પૂનમ]]<nowiki/>ના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી થાય છે.<ref>{{Cite web|url=https://www.gujaratsamachar.com/news/kutch/tallest-on-the-black-hill-care-of-kutch-dattatreya-maharaj|title=સૌથી ઉંચા કાળા ડુંગર પર બિરાજીને કચ્છના રખોપા કરતા દત્તાત્રેય મહારાજ|last=|first=|date=|website=www.gujaratsamachar.com|publisher=|language=en|accessdate=2019-05-08}}</ref>
 
કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ, ગાંધીનગર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુરના સભ્યોએ આ ઘટના વિશે સંશોધન કર્યું.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2010-12-26/ahmedabad/28256947_1_gsdma-rann-utsav-phenomenon Experts set to probe mystery roll-down at Kalo Dungar] TIMES OF INDIA, DEC 26,2010</ref> તેમણે તારણ કાઢ્યું કે વાહનો તીવ્ર ઢાળને કારણે વધુ ઝડપ મેળવે છે.<ref name="Kaushik 2011">{{Cite web|last=Kaushik|first=Himanshu|title=Nothing magnetic about Kala Dungar|website=The Times of India|date=૨૦ ઓક્ટોબર ૨૦૧૧|url=http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Nothing-magnetic-about-Kala-Dungar/articleshow/10421349.cms|accessdate=૭ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>