સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:ક્રિકેટ ઉમેરી using HotCat
SPL teams
લીટી ૧:
'''સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ''' સંક્ષિપ્તમાં '''SPL''' એ [[ભારત]]ના ગુજરાત રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશની ટ્વેન્ટી૨૦ [[ક્રિકેટ]] લીગ છે.<ref>{{cite news| last=Bhaskar | first=Divya | date=2019-05-03 | title= आईपीएल की तरह राजकोट में सौराष्ट्र प्रीमियर लीग खेली जाएगी | trans-title= IPL alike SPL will be played in Rajkot | url=https://www.bhaskar.com/amp/gujarat/news/like-the-ipl-the-saurashtra-premier-league-spl-will-also-be-played-in-rajkot-01536911.html | language= Hindi | work =Divya Bhaskar | location= Rajkot | access-date=2019-05-03}}</ref> સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા લીગની રચના કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન ૧૪ થી ૨૨ મે, ૨૦૧૯ ની વચ્ચે રમવામાં આવશે.<ref>{{Cite web|url=http://www.saucricket.com/News/Detail/saurashtra-premier-league-t20-tournament|title=Saurashtra Premier League|work=SCA|access-date=14 April 2019}}</ref><ref>{{cite news|last=Asmita|first=ABP|date=2019-05-03|title=ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર, રમાશે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ|url=https://abpasmita.abplive.in/videos/saurashtra-premier-league-in-rajkot-from-14th-may-2019-399267|language=Gujarati|work=Abp asmita|location=Rajkot|access-date=2019-05-03|via=}}</ref>
 
==ટીમ==
{| class="wikitable sortable"
|-
!style="width: 100px; background-color: Lime;"|ટીમ
!style="width: 100px; background-color: lightBlue;"|પ્રદેશ
!style="width: 100px; background-color: orange;"|કપ્તાન
!style="width: 100px; background-color: lightPink;"|કોચ
!style="width: 100px; background-color: lightGray"|માલિક
|-
| style="background: blue; color: white;" |ગોહિલવાડ ગ્લેડિયેટર્સ
| [[ગોહિલવાડ]]
| કમલેશ મકવાણા
| અમિલ શુક્લ
| દિપક નાકરાણી
|-
| style="background: yellow; color: black;" | કચ્છ વોરિયર્સ
| [[કચ્છ]]
| જયદેવ ઉનડકટ
| હિતેશ ગોસ્વામી
| નિલકંઠ સ્ટીલ
|-
| style="background: darkblue; color: white;" | હાલાર હિરોઝ
| [[હાલાર]]
| અર્પિત વસાવડા
| નીરજ ઓડેદરા
| [[અજય જાડેજા]]
|-
| style="background: orange; color: white;" | સોરઠ લાયન્સ
| [[સોરઠ પ્રાંત|સોરઠ]]
| સાગર જોગીયાણી
| રાજેન્દ્રસિંહ જાડેજા
| -
|-
| style="background: red; color: white;" | ઝાલાવાડ રોયલ્સ
| [[ઝાલાવાડ]]
| ચેતેશ્વર પુજારા
| શિતાંશુ કોટક
| જી. સિંઘ
|}
 
 
{{સંદર્ભો}}