પંચાસર (તા. શંખેશ્વર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KASHYAPSINH RATHOD (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સાફ-સફાઇ. પ્રતિમાની વિગતો સંદર્ભ સાથે.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪:
| state_name = ગુજરાત
| district = પાટણ
| taluk_names = શંખેશ્વર
| latd = 23.6824
| longd = 71.775124
| area_total =
| altitude =
લીટી ૧૭:
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''પંચાસર (તા. શંખેશ્વર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]માં આવેલા [[શંખેશ્વર તાલુકો|શંખેશ્વર તાલુકા]]માં આવેલું એક ગામ છે. પંચાસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
==ઇતિહાસ==
લીટી ૩૪:
 
પંચાસર નજીક આવેલા [[રાંતેજ (તા. બહુચરાજી)|રાંતોજ]] અને [[શંખેશ્વર]]ના દેરાસરો વારંવાર જિર્ણોદ્ધાર પામ્યા છે, પરંતુ એ જ સ્થાન પર બનાવવામાં આવ્યા છે.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page=૩૪૫}}
 
ગામની ભાગોળે દ્વાર નજીક વનરાજ ચાવડાની પ્રતિમાનું અનાવરણ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/UGUJ-PAT-OMC-patan-founder-vanraj-chavda-panchasara-first-statue-5296777-NOR.html|title=પાટણના સ્થાપક વનરાજ ચાવડાનું પંચાસરમાં સૌપ્રથમ પ્રતિમા મૂકાશે|date=2016-04-11|website=divyabhaskar|language=gujarati|accessdate=2019-05-16}}</ref>
 
== સંદર્ભ ==