કાર્બન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Dalian16 (talk)એ કરેલો ફેરફાર 619630 પાછો વાળ્યો cross-wiki spam
ટેગ: Undo
png -> svg
લીટી ૧:
[[ચિત્ર:C-TableImage.pngsvg|250px|thumb|right|[[આવર્ત કોષ્ટક]] માં કાર્બન]]
{{sci-stub}}
'''કાર્બન''' ([[હિંદી ભાષા]]:प्रांगार) [[તત્વ]] [[આવર્ત કોષ્ટક]]ની મહત્વની [[અધાતુ]] છે. કાર્બન ની [[આણ્વીક સંખ્યા]] ૬ છે. તેને "C" વડે દર્શાવાય છે. કાર્બન એ [[રસાયણ શાસ્ત્ર]]માં તથા [[જૈવરસાયણ શાસ્ત્ર]]માં અત્યંત અગત્યનું તત્વ છે. માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે.