મહી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8281:CE70:0:0:25C9:B8B1 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું કડી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૧:
'''મહી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી એક નદી છે. તે [[મધ્ય પ્રદેશ]]માંથી નીકળીને [[રાજસ્થાન]]ના વાગડ વિસ્તારમાં થઇને [[ગુજરાત]]માં દાખલ થાય છે અને [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે. તે [[નર્મદા]] અને [[તાપી]] નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે. જ્યારે મોટાભાગની ઉચ્ચપ્રદેશની નદીઓ પૂર્વ દિશામાં વહીને બંગાળના અખાતમાં ભળે છે.
 
મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે, જે મધ્ય પ્રદેશના [[ધાર જિલ્લામાંજિલ્લો|ધાર જિલ્લા]]માં આવેલું છે.
 
મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે. તે તેના વિશાળ પટના કારણે '''મહી સાગર''' તરીકે પણ જાણીતી છે. ગુજરાતમાં [[મહીસાગર જિલ્લો]] મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.