પંજાબ, ભારત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:IN-PB.svg|thumb|200pxalt=|right|ભારત દેશના નકશામાં પંજાબનું સ્થાન228x228px]]
<br />
'''પંજાબ''' (પંજાબી: ਪੰਜਾਬ) [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર [[ચંડીગઢ]] છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. "પંજાબ" શબ્દ બે ફારસી શબ્દો "પંજ"(પાંચ) અને "આબ"(પાણી) ભેગા થઇને બન્યા છે, જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સુચન કરે છે. આ પાંચ નદીઓના કારણે પૂરતું પાણી મળવાને કારણે પંજાબ રાજ્ય ખેતીની બાબતમાં દેશભરમાં અવ્વલ નંબરે રહે છે. અહીં [[ઘઉં]], [[શેરડી]] તેમ જ સરસવ મુખ્ય ખેત ઉત્પાદનો છે. આ ઉપરાંત આધુનિક ખેતીનાં ઉપકરણો વાપરવામાં તેમ જ આધુનિક ખેત-પદ્ધતિને અપનાવવામાં પણ પંજાબ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્યની વહીવટી મુખ્ય ભાષા [[પંજાબી ભાષા|પંજાબી]] છે.
[[File:Punjab 1951-66-gu.svg|| thumb| 300px| right | પંજાબની રચના]]
 
'''પંજાબ''' (પંજાબી: ਪੰਜਾਬ) [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર [[ચંડીગઢ]] છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. "પંજાબ" શબ્દ બે ફારસી શબ્દો "પંજ" (પાંચ) અને "આબ" (પાણી) ભેગા થઇને બન્યા છે, જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સુચન કરે છે. આ પાંચ નદીઓના કારણે પૂરતું પાણી મળવાને કારણે પંજાબ રાજ્ય ખેતીની બાબતમાં દેશભરમાં અવ્વલ નંબરે રહે છે. અહીં [[ઘઉં]], [[શેરડી]] તેમ જ સરસવ મુખ્ય ખેત ઉત્પાદનો છે. આ ઉપરાંત આધુનિક ખેતીનાં ઉપકરણો વાપરવામાં તેમ જ આધુનિક ખેત-પદ્ધતિને અપનાવવામાં પણ પંજાબ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્યની વહીવટી મુખ્ય ભાષા [[પંજાબી ભાષા|પંજાબી]] છે.
[[File:Punjab 1951-66-gu.svg|| thumb| 300px| right | પંજાબની રચના]]
 
== પંજાબ રાજ્યના જિલ્લાઓ ==
[[ચિત્ર:Punjab_2012_administrative-gu.svg|alt=|right|400x400px]]
[[File:Punjab 2012 administrative-gu.svg |thumb|200px|right|પંજાબ રાજ્યના જિલ્લાઓ તથા એનાં મુખ્ય મથકો]]
પંજાબ રાજ્યમાં ૨૨ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે.
 
લીટી ૩૧:
 
== બાહ્ય કડીઓ ==
{{Commons|category:Punjab|પંજાબ}}
{{wikivoyage|Punjab|પંજાબ}}
* [http://www.indiaonapage.com/India/Punjab/general-info.htm પંજાબ રાજ્ય વિશે સામાન્ય જાણકારી]
* [http://punjabgovt.nic.in/ પંજાબ રાજ્ય સરકારનું અધિકૃત વેબસાઇટ]