વલસાડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →જોવા લાયક સ્થળો: આંતર વિકિ લિંક સુધારી |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું Convert ક્ષતિ સુધારી. સાફ-સફાઇ. |
||
લીટી ૩:
type = શહેર |
skyline = Valsad_in_Gujarat,_India.jpg |
latd = 20.63 |
longd = 72.93 | locator_position = right |
state_name = ગુજરાત |
Line ૧૦ ⟶ ૧૧:
leader_title = |
leader_name = |
altitude =
population_as_of =
population_total = ૬૮,૮૨૫ |
population_density = |
area_magnitude= sq. km |
Line ૧૯ ⟶ ૨૦:
postal_code = ૩૯૬૦૦૧|
vehicle_code_range = GJ-૧૫|
sex_ratio = ૯૨૦/૧૦૦૦ |
unlocode = |
website = |
footnotes = |
}}
'''વલસાડ''' [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]નું તેમ જ [[વલસાડ તાલુકો|વલસાડ તાલુકા]]નું મુખ્ય મથક છે. વલસાડ [[અમદાવાદ]]-[[મુંબઇ]] રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું છે. વલસાડમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આઝાદ ચોક, હાલર રોડ, [[તિથલ]] રોડ, [[મોગરાવાડી]], [[ધરમપુર]] રોડ, રેલ્વે કોલોની, કોસંબા રોડ, ધોબી તળાવ, ગવર્મેન્ટ કોલોની, જૂના બજાર, કંસારાવાડ, [[નાનકવાડા]] જેવા વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત અહીં તડકેશ્વર મહાદેવ, કલ્યાણ બાગ, જલારામ મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વલસાડથી પાંચ કિમીના અંતરે દરિયાકિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ [[તિથલ]] તેમ જ ત્રણ કિમી અંતરે [[પારનેરા]]નો કિલ્લો જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.
Line ૩૨ ⟶ ૩૩:
== નોંધપાત્ર વ્યક્તિઓ ==
* [[મોરારજી દેસાઈ]] (ભારત ના ભૂતપૂર્વ વડા પ્રધાન)
* [[નિરુપા રોય]] (
* બરજોરજી પારડીવાલા (
== જોવા લાયક સ્થળો ==
Line ૬૧ ⟶ ૬૨:
== બાહ્ય કડીઓ ==
{{Commons
* [http://www.gujaratplaza.co.in ગુજરાત પ્લાઝાની વેબસાઇટ પર વલસાડ વિશે માહિતી]
* [http://collectorvalsad.gujarat.gov.in/ Official Website વલસાડ જિલ્લા સમાહર્તા કાર્યાલયનું અધિકૃત વેબસાઇટ]
|