અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧૮૩:
* ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા [[ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ]] (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન ([http://www.ipr.res.in/ IPR]) પણ અમદાવાદમાં આવેલ છે.
* અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે [[મુંબઈ]], [[દિલ્હી]], [[કોલકાતા|કોલકત્તા]], [[ચેન્નાઈ]] ની સમકક્ષ બની ગયેલ છે.
*અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે જે બી.આર.ટી.એસ, મેટ્રો તથા ઍ.ઍમ.ટી.ઍસની સુવિધા ધરાવે છે.
 
== જોવાલાયક સ્થળો ==