ગ્રામ પંચાયત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૯:
* સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
 
ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે. ગ્રામસભામાં ગ્રામજનો, [[તાલુકા મામલતદાર|મામલતદાર]], [[પંચાયત મંત્રી]], સરપંચ વગેરેની હાજરી રહે છે.
 
'''<u>ગ્રામસભા</u>'''
 
ગ્રામસભા એટલે ગામના લોકોનો આગોતરી જાણ કરીને ભરતી સભા.ગ્રામસભામાં ગ્રામજનો, [[તાલુકા મામલતદાર|મામલતદાર]], [[પંચાયત મંત્રી]], [[સરપંચ]] વગેરેની હાજરી રહે છે.ગ્રામસભાના અધ્યક્ષ [[સરપંચ]] હોય છે અને દર વર્ષે બે વખત ગ્રામસભા બોલાવવી ફરજીયાત હોય છે જેમાં ગામનો કોઈ પણ સભ્ય કે જે પુખ્તવનો હોય ભાગ લઈ શકે છે. તે ગ્રામસભાનો સભ્ય ગણાય છે અને તેને હાજર રહેવાનો,મત આપવાનો અને દરખાસ્ત કરવાનો અધિકાર છે.
 
 
==બાહ્ય કડીઓ==