માનવ શરીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું થોડી સાફ-સફાઇ.
લીટી ૧:
[[File:Human-gender-neutral.svg|thumb|નર અને માદા માનવ શરીર]]
'''માનવ શરીર''' ના બંધારણ/માળખાની જટિલ રચનાને વિવિધ ૬ સ્તરેસ્તરોમાં જોઈવિભાજીત શકાયકરાય છે. નીચેના સ્તરથી ઉપરના સ્તર તરફ જઇએ તેમ તેની જટીલતા વધે છે.
 
[[File:માનવ શરીર નું બંધારણ.png|thumb|right|માનવ શરીર નાશરીરના બંધારણના સ્તરસ્તરો - ૧. રસાયણ સ્તર, ૨. કોષ સ્તર, ૩. પેશી સ્તર, ૪. અવયવ સ્તર, ૫. અવયવ તંત્ર સ્તર, ૬. સજીવ સ્તર]]
=માનવ શરીર નું બંધારણ/માળખું=
[[File:માનવ શરીર નું બંધારણ.png|thumb|right|માનવ શરીર ના બંધારણના સ્તર- ૧.રસાયણ સ્તર, ૨.કોષ સ્તર, ૩.પેશી સ્તર, ૪.અવયવ સ્તર, ૫.અવયવ તંત્ર સ્તર, ૬.સજીવ સ્તર]]
માનવ શરીર ના બંધારણ/માળખાની જટિલ રચનાને વિવિધ ૬ સ્તરે જોઈ શકાય છે. નીચેના સ્તરથી ઉપરના સ્તર તરફ જઇએ તેમ તેની જટીલતા વધે છે.
 
==સ્તર ૧: રસાયણ સ્તર==
Line ૧૪ ⟶ ૧૩:
 
==સ્તર ૩: પેશી સ્તર==
પેશી એટલે, સાથે મળીને એક ચોક્કસ કામ કરનારા કોષોનું જૂથ અને તેની આસપાસ રહેલા પદાર્થો. માનવ શરીરમાં પેશીઓ માત્ર ચાર મૂળભૂત પ્રકારની હોય છે- ઉપકલા પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, અને ચેતા પેશી.

સૂક્ષમદર્શક યંત્ર વડે લીધેલાં પેશીઓનાં ચિત્રો જુઓ-:
{|align=center
|-
Line ૩૧ ⟶ ૩૨:
ઘણી વાર કોઈક અવયવ એક કરતાં વધુ અવયવ તંત્રનો ભાગ બને છે. જેમ કે, સ્વાદુપિંડ પાચન તંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંનેનો ભાગ છે.
 
===માનવ શરીરનાં અગિયાર અવયવ તંત્રો:===
 
{| class="wikitable"
| '''અવયવ તંત્ર''' || '''ઘટકો''' || '''કાર્યો''' ||
|-
|
[[File:Skin blank.jpg|50px]]
 
બાહ્યાવરણ તંત્ર/આવરણ તંત્ર
||
* મુખ્ય ઘટક- ત્વચા/ચામડી.
* ત્વચાનાં માળખાં સાથે સંકળાયેલ ઘટકો- જેમ કે, વાળ, નખ, પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલ ગ્રંથિઓ.
||
* શરીરને રક્ષણ આપવું.
Line ૫૩ ⟶ ૫૬:
|
[[File:Musclesbicepstriceps.jpg|50px]]
 
સ્નાયુ તંત્ર
||
Line ૬૫ ⟶ ૬૯:
|
[[File:SkullSchaedelSeitlich1.png|50px]]
 
કંકાળ તંત્ર
||
Line ૮૧ ⟶ ૮૭:
|
[[File:Brain logo.svg|50px]]
 
ચેતા તંત્ર/જ્ઞાન તંત્ર
||
Line ૯૫ ⟶ ૧૦૨:
|
[[File:Thyroid and parathyroid glands.gif|50px]]
 
અંતઃસ્ત્રાવી તંત્ર
||
* અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ(અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન કરનારી ગ્રંથિઓ)- પિનીયલ, હાયપોથલામસ, પિટ્યુટરી, થાયમસ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ ગ્રંથિઓ, એડ્રીનલ ગ્રંથિઓ (મૂત્રપિંડ પાસેની ગ્રંથિઓ), સ્વાદુપિંડ, અંડપિંડ અને શુક્રપિંડ.
* અંતઃસ્ત્રાવી કોષો ધરાવતા અન્ય અવયવો.
||
Line ૧૦૬ ⟶ ૧૧૪:
|
[[File:Heart (vessels only).gif|50px]]
 
[[રુધિરાભિસરણ તંત્ર]]
||
Line ૧૨૧ ⟶ ૧૩૧:
|
[[File:PBNeutrophil.jpg|50px]]
 
લસિકા તંત્ર અને રોગપ્રતિકારક તંત્ર
||
* લસિકા પ્રવાહી/લસિકા અને લસિકાવાહિનીઓ.
* બરોળ, થાયમસ, લસિકા ગાંઠો અને કાકડા.
||
* રક્તમાંના પ્રોટીન અને પ્રવાહી/રસને જાળવી રાખવા.
Line ૧૩૪ ⟶ ૧૪૬:
|
[[File:Lungs - sized.png|50px]]
 
શ્વસન તંત્ર
||
Line ૧૩૯ ⟶ ૧૫૩:
* બહારથી હવાને ફેફસાં સુધી પહોંચાડતી- કંઠનળી, સ્વરપેટી અને શ્વાસનળી.
* ફેફસાંમાં હવાને અંદર- બહાર લઈ જતી શ્વાસવાહિનીઓ.
* ફેફસાંમાં આવેલાં- શ્વાસવાહિકાઓ અને વાયુકોષ્ઠો.
||
* બહારનાં વાયુ અને રક્ત વચ્ચે ઓક્સિજન અને કાર્બન-ડાયોક્સાઇડની આપ-લે કરાવવી.
Line ૧૪૯ ⟶ ૧૬૩:
|
[[File:Complete GI tract - sized.png|50px]]
 
પાચન તંત્ર
||
Line ૧૬૨ ⟶ ૧૭૮:
|
[[File:Urinary system.gif|50px]]
 
મૂત્ર તંત્ર
||
Line ૧૭૬ ⟶ ૧૯૪:
|
[[File:Sperm-egg.jpg|50px]]
 
નર અને માદાના પ્રજનન તંત્રો
||
* પ્રજનન પિંડો:
** નર જાતિમાં- શુક્રપિંડ.
** માદા જાતિમાં- અંડપિંડ/અંડાશય.
 
* સંકળાયેલ અવયવો:
** નર જાતિમાં- અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, શિશ્ન, પ્રોસ્ટેટ ગ્રંથિ.
** માદા જાતિમાં- અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ/યોનિ.
||
* પ્રજનન પિંડો- જન્યુ/જનનકોષો/બીજકોષો (નર જાતિમાં- શુક્રકોષો, માદા જાતિમાં- અંડકોષો)નું ઉત્પાદન કરવું. આ જનનકોષો ફલન દ્વારા સંકળાય છે અને તેમાંથી નવા જીવનો નિર્માણ થાય છે.
Line ૧૯૩ ⟶ ૨૧૪:
 
==સ્તર ૬: સજીવ સ્તર==
અગિયાર અવયવ તંત્રો સાથે મળીને કામ કરે ત્યારે સજીવ સ્તરનું - માનવ શરીર બને છે.
 
==સંદર્ભો==
* [http://books.google.co.in/books?id=qVyZYgEACAAJ&dq=anatomy+and+physiology+tortora+13th+pdf&hl=en&sa=X&ei=f-llVIG1JZWNuAShlID4DQ&ved=0CBsQ6AEwAA Gerard J. Tortora and Bryan H. Derrickson, ''Principles of Anatomy and Physiology'', 13th edition.]
* [http://books.google.co.in/books?id=fMeUAwAAQBAJ&printsec=frontcover&dq=ross+and+wilson+anatomy+and+physiology&hl=en&sa=X&ei=d4VnVISdCYGLuASr44HQDg&ved=0CCQQ6AEwAA#v=onepage&q=ross%20and%20wilson%20anatomy%20and%20physiology&f=false Anne Waugh and Allison Grant, ''Ross & Wilson Anatomy and Physiology in Health and Illness'', 12th Edition.]
* [http://books.google.co.in/books?id=Po0zyO0BFzwC&printsec=frontcover&dq=Guyton+and+Hall+Textbook+of+Medical+Physiology&hl=en&sa=X&ei=oOllVL_GNcPUuQSf9oHYDg&ved=0CBsQ6AEwAA#v=onepage&q=Guyton%20and%20Hall%20Textbook%20of%20Medical%20Physiology&f=false John E. Hall, ''Guyton and Hall Textbook of Medical Physiology'', 12th Edition.]
 
==બાહ્ય કડીઓ==
Line ૧૯૯ ⟶ ૨૨૫:
{{commons|Human_body|માનવ શરીર}}
{{wiktionary|શરીર}}
 
[[શ્રેણી:જીવવિજ્ઞાન]]