તાનસેન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:840D:DAE9:0:0:29E6:78A5 (talk) દ્વારા કરેલ ફેરફારોને Sushant savla દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
 
તાનસેનનો [[ગુજરાત]] સાથેનો નાતો પણ હતો. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને રાગ દિપક ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા[[ હિન્દુસ્તાન]]માં ફર્યા, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના એક સમયના પાટનગર વડનગર ખાતે રહેતી બે બહેનોએ રાગ મલ્હાર ગાઇ તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી. આ બહેનોનાં નામ ''તાના'' અને ''રિરિ'' હતાં. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું.
વડનગરમાં પ્રાચીન હાટકેશ્વર મહાદેવ ના મંદિરમાં તાનારીરીએ મલ્હાર રાગ ગાયને તાનસેનને દાહ ની બળતરા માંથી મુક્તિ અપાવી હતી...
 
{{સ્ટબ}}