વાયુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
સામાન્ય રીતે વાયુ સ્વરુપે રહેલા પદાર્થને ઠારવાથી તે પદાર્થનું પ્રવાહી સ્વરુપમાં રુપાંતર થાય છે.
 
પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ માટે વાયુ ખુબ જ મહત્વ ધરાવે છે. પૃથ્વીના વાતાવરણમાં રહેલી હવામાં પ્રાણવાયુ (ઓક્સીજન) તેમ જ નત્રલવાયુ (નાઇટ્રોજન) મુખ્ય ઘટકો છે. આમાંથી આપણું શરીર પ્રાણવાયુ શ્વાસ વાટે અંદર લે છે, અને અંગારવાયુ (કાર્બન ડાયોક્સાઇડ) ઉચ્છવાસ વાટે બહાર કાઢે છે. આમ આ વાયુઓ વગર આપણું જીવન અશક્ય છે. આ ઉપરાંત પાણી પણ હાઇડ્રોજન અને ઓક્સીજન વાયુઓથી બનેલું હોય છે.
{{સબસ્ટબ}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વિજ્ઞાન]]
"https://gu.wikipedia.org/wiki/વાયુ" થી મેળવેલ