કુંજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧૯:
'''કુંજ''' એ એક ભારતીય ઉપખંડમાં જોવા મળતું પક્ષી છે. આને ગુજરાતીમાં "કુંજ્ડી" પણ કહેવાય છે. આ પક્ષીની ખાસિયત એ છે કે તે પ્રાયઃ જૂથમાં ઉડે છે. અને ઉડતી વખતે તેઓ તેમના સમૂહનો આકાર અંગ્રેજીના અક્ષર V જેવો બનાવીને બનાવીને ઉડે છે. સવારે અને સાંજે તેમના સમૂહો આકાશમાં આવા અંગ્રેજીના અક્ષર V ના આકારે ઉડતા જોવા મળે છે. ઉડતા ઉડાતા તેઓ અવાજ કરતા હોય છે. કુંજ અને [[કરકરો]] વચ્ચે ઓળખાણમાં થાપ ન ખવાઇ જાય તેનું ધ્યાન રાખવું.
[[File:Grus grus.ogg|thumb|Common Crane (''Grus grus'')]]
[[File:Grus grus MHNT.ZOO.2010.11.65.5.jpg|thumb| ''Grus grus'']]
 
{{સ્ટબ}}
"https://gu.wikipedia.org/wiki/કુંજ" થી મેળવેલ