ઓટોરિક્ષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તૃત.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું છબીઓ.
 
લીટી ૨:
'''ઓટોરિક્ષા''' અથવા '''ઓટો રિક્ષા''' અથવા '''રિક્ષા''' અથવા '''ટુક ટુક''' એ વાહન વ્યવહારનું સાધન છે. તે માનવચાલિત રીક્ષા અને સાયકલ રીક્ષાની અદ્યતન આવૃત્તિ છે. મોટાભાગની રિક્ષાઓમાં ત્રણ [[પૈડું|પૈડા]] હોય છે.
 
રિક્ષાનો મુખ્ય ઉપયોગ જાહેર પ્રવાસ, ભાડાના વાહન અને માલ-સામાનના પરિવહન તરીકે થાય છે. વિકાસશીલ દેશોમાં રિક્ષા વધુ લોકપ્રિય અને પ્રચલિત છે. પુનેમાં[[પુના|પુને]]માં સ્થિત બજાજ ઓટો વિશ્વની સૌથી મોટી રિક્ષા બનાવતી કંપની છે.<ref>{{cite web |url=https://www.economist.com/business/2014/02/22/tuk-tuking-the-world-by-storm|title=Tuk-tuking the world by storm|website=The Economist}}</ref>
 
== છબીઓ ==
<gallery class="center" mode="packed">
File:Auto Rickshaw Service at Pune Railway Station.JPG|પુને રેલ્વે સ્ટેશન નજીક રિક્ષાઓની કતાર
File:Goa Rickshaw.jpg|ઓટો રિક્ષા, [[ગોઆ]]
File:TVS tuktuk in Chennai.jpg|TVS ઓટો રિક્ષા, [[ચેન્નઈ]]
File:Autorickshaw on Raj Path New Delhi.JPG|CNG ઓટો રિક્ષા, દિલ્હી
File:API 175 Lambretta Auto (1).JPG|API ૧૭૫ લેમ્બ્રેટા ઓટો રિક્ષા, જે હવે ઉત્પાદન કરાતી નથી
</gallery>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Auto-rickshaws|ઓટોરિક્ષા}}
 
{{સ્ટબ}}