મોરબી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું મણીમંદિર.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૧:
મોરબી શહેર વચ્ચેથી [[મચ્છુ નદી]] વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.<ref>{{cite web|url=http://www.morbiceramicindustry.com/about-morbi.html|title=Morbi ::: Ceramic wall - Vitrified - Digital tiles|publisher=|accessdate=૧૨ ઓગસ્ટ ૨૦૧૬}}</ref> એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર [[ઓગસ્ટ ૧૧| અગિયારમી ઓગસ્ટ]], ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે [[૧૯૭૯ મચ્છુ બંધ હોનારત|જળપ્રલય]]નો ભોગ બની ભારે તારાજ થયું હતું.
 
[[મણીમંદિર]], [[ઝૂલતો પુલ, મોરબી|ઝુલતો પુલ]], પાડા પુલ અને મોરબીનો ગ્રીનચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.
 
== શૈક્ષણિક સ્થળો ==