મોરબી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૯:
'''મોરબી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[મોરબી જિલ્લો|મોરબી જિલ્લા]]નો મહત્વના [[મોરબી તાલુકો|મોરબી તાલુકા]]માં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી [[જામનગર]], [[વાંકાનેર]], [[ગાંધીધામ]] જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.
 
મોરબી શહેર વચ્ચેથી [[મચ્છુ નદી]] વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.<ref>{{cite web|url=http://www.morbiceramicindustry.com/about-morbi.html|title=Morbi ::: Ceramic wall - Vitrified - Digital tiles|publisher=|accessdate=૧૨ ઓગસ્ટ ૨૦૧૬}}</ref> એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર [[ઓગસ્ટ ૧૧| અગિયારમી ઓગસ્ટ]], ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે [[૧૯૭૯ મચ્છુ બંધ હોનારત|જળપ્રલય]]નો ભોગ બની ભારે તારાજ થયું હતું. ત્યારબાદ ૨૬ મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ આવેલા ભૂકંપ માં પણ મોરબી ને જાન અને માલ નું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતુ, તેમ છતા ય મોરબી તેના ખમીરવંતા સ્વભાવ ને લીધે ટૂંક જ સમયમાં ફરી બેઠુ થઈને આજે વિશ્વભરમાં પ્રખ્યાત બનેલ છે.
 
[[મણીમંદિર]], [[ઝૂલતો પુલ, મોરબી|ઝુલતો પુલ]], પાડા પુલ અને મોરબીનો ગ્રીનચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.