ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
No edit summary
'''ઉદવાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]ના [[પારડી |પારડી તાલુકા]]નું મહત્વનું ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[આંગણવાડી]], દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. <br> ઉદવાડા ગામસ્થિતસ્ટેશનસ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં [[પારસી]]ઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અંહી [[ઇરાન]]થી આવેલા [[પારસી]]ઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને [[આતશબહેરામ]] કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.<br> આ ગામમાં [[ખેતી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
 
== ઉદવાડા પહોંચવા માટે ==
 
[[મુંબઇ]]થી [[અમદાવાદ]] જતા રેલ્વે માર્ગ પર [[વલસાડ]] અને [[વાપી]] વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે.
 
આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અહીંથી પસાર થાય છે, જેમાં [[પારડી]] અને [[વાપી]]ની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી [[દમણ]] પણ જઇ શકાય છે.
 
ઉદવાડાથી નજીકનું વિમાન મથક [[મુંબઇ]] તથા [[સુરત]] છે.
 
{{સ્ટબ}}
 
૫૭,૩૩૨

edits