ઋષિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[ચિત્ર:Menaka Vishwamitra by RRV.jpg|thumb|ઋષિ [[વિશ્વામિત્ર]] કે જેઓ પૌરાણિક ભારત નાભારતના એક આદરપૂર્ણઆદરણીય સંત છે. [[હિન્દુ મિથકો]]ગ્રંથો પ્રમાણે, તેમણે દેવોને પડકારી નેપડકારીને અલગ સ્વર્ગનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઇન્દ્ર એઇન્દ્રએ તેમની શક્તિઓ થી ગભરાઈને [[મેનકા]] ને ધરતી પર ધ્યાનભંગ કરવાંકરવા મોકલી હતી.]]
'''ઋષિ''' એ જ્ઞાની અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ છે. ઋષિઓ એ [[વેદ]] અને સ્મૃતિ ([[ઉપનિષદ]], [[રામાયણ]] અને [[મહાભારત]]<nowiki/>ની ઋચાઓની) રચના કરી હતી. અનુવૈદિક હિન્દુ પરંપરાઓ કોઈ વ્યક્તિ કે જેણે સખ્ત તપ/ધ્યાન કર્યું છે અને જેની પાસે અંતિમ સત્ય અને ઊંડાણ વાળું જ્ઞાન છે તેના માટે ''ઋષિ'' શબ્દ વાપરે છે.<ref>{{Cite book|url=https://www.worldcat.org/oclc/228119314|title=Education in ancient India|last=Scharfe, Hartmut.|date=2002|publisher=Brill|isbn=1417524618|location=Leiden|oclc=228119314}}</ref>
 
== શબ્દ વ્યૂત્તપત્તિ ==
સંસ્કૃત વ્યાકરણવિદો ના મત પ્રમાણે શબ્દ ઋષિ એ સંસ્કૃત ધાતુ 'રશ ' પરથી ઉતરી આવ્યો છે કે જેનો બીજો અર્થ: "ચાલવું, હલવું" એમ થાય છે.<ref>{{Cite book|url=http://dx.doi.org/10.20850/9781534202542|title=Dhatupatha of Panini|last=Aggarwal|first=Ashwini Kumar|date=2017-04-23|publisher=Glasstree|isbn=9781534202542}}</ref> વી એસ આપ્ટે અને મોનીએર વિલિયમન્સ બન્ને આ જ વ્યાખ્યા આપે છે.<ref>{{Cite journal|date=2019-05-04|title=Monier Monier-Williams|url=https://en.wikipedia.org/w/index.php?title=Monier_Monier-Williams&oldid=895466036|journal=Wikipedia|language=en}}</ref>
 
લીટી ૧૦:
વેદના રચયિતા તરીકે ઋષિઓ નો ઉલ્લેખ થાય છે. ખાસ કરીને, ઋગ્વેદ ના રચયિતા તરીકે ઋષિઓ વર્ણવાયા છે. સ્વામી વિવેકાનંદ ના મત પ્રમાણે ભારતમાં સૌથી પ્રથમ જ્ઞાન એ ઋષિઓ પાસે આવ્યું હતું.<ref>http://www.swamivivekanandaquotes.org/2014/03/swami-vivekanandas-quotes-on-rishis-and-sages.html</ref>
 
મહિલા ઋષિને ઋષિકાઓ કહેવાય છે. ઋગ્વેદ રોમાશા, લોપામુદ્રા, અપાલા, કદ્રુ, વિશ્વવારા, જુહુ, યામી, ઈન્દ્રાણી, દેવયાની, પૌલોમી અને સાવિત્રીનો ઉલ્લેખ કરે છે.
 
[[સપ્તર્ષિ]] એ સાત ઋષિઓ નુંઋષિઓનું એક વર્ગીકરણ છે. એક અન્ય વર્ગીકરણ મુજબ, ઋષિઓનું વર્ગીકરણ -- રાજર્ષિ, મહર્ષિ અને બ્રહ્મર્ષિ માં થાય છે.
 
== ઇન્ડોનેશિયા અને ખ્મેર ના મંદિરોમાં ઋષિ ==
જાવાના મોટા ભાગના મધ્યકાલીન મંદિરો માં, ઋષિ અગત્સ્યની પ્રતિમા શિવમંદિર ના દક્ષિણ ભાગમાં જોવા મળે છે. ઋષિ અગત્સ્ય ને ઇન્ડોનેશિયામાં ફ્રા રેઉસી અક્ખોટ કહેવામાં આવે છે.<ref>{{Cite journal|last=McDaniel|first=Justin|date=2013-06|title=This Hindu Holy Man is a Thai Buddhist|url=http://dx.doi.org/10.5367/sear.2013.0151|journal=South East Asia Research|volume=21|issue=2|pages=191–209|doi=10.5367/sear.2013.0151|issn=0967-828X}}</ref>
 
== કંબોડીયા, મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસ માંલાઓસમાં રૂંએસી ==
રૂંએસી એ ભારતના ઋષિને સમતુલ્ય છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
"https://gu.wikipedia.org/wiki/ઋષિ" થી મેળવેલ