દસાડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૧:
* ''Fulica prior'' <small>De Vis, 1888</small><ref>Condon, H. T. (1975) ''Checklist of the Birds of Australia: Non-Passerines'' Royal Australasian Ornithologists Union, '''57''':311</ref>
}}
[[File:Fulica atra MHNT.ZOO.2010.11.67.11.jpg|thumb| ''Fulica atra'']]
'''દસાડી''', '''આડ''', અથવા '''ભગતડું''' ([[અંગ્રેજી]]: Eurasian Coot), (''Fulica atra'') એ એક જળચરપક્ષી છે. આ [[પક્ષી]] તાજા પાણીના તળાવો અને સરોવરોમાં પ્રજનન કરે છે. તેનો ફેલાવો [[યુરોપ]], [[ઓસ્ટ્રેલિયા]], [[એશિયા]] અને [[આફ્રિકા]]માં છે. હાલમાં [[ન્યુઝીલેન્ડ]]માં પણ તેમનો વિસ્તાર થયો છે. આમ તો આ આખા વિસ્તારના મધ્યભાગમાં તેનો ફેલાવો છે પણ શિયાળામાં જ્યારે પાણી થીજી જાય છે ત્યારે તે એશિયાથી છેક દક્ષિણ અને પશ્ચીમ તરફ સ્થળાંતર કરે છે.