ત્રિકોણમિતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
2402:3A80:16FF:F160:FAF3:FFC6:F840:4E7D (talk)એ કરેલો ફેરફાર 666653 પાછો વાળ્યો. કોટ એ જ ટેન નો વ્યસ્ત છે.
ટેગ: Undo
લીટી ૨:
 
ત્રિકોણમિતિમાં સૌથી અધિક મહત્વપૂર્ણ છે [[સમકોણ]] ત્રિભુજનું અધ્યયન. ત્રિભુજો અને બહુભુજોની ભુજાઓની લંબાઈ અને બે ભુજાઓ વચ્ચેના ખુણાઓનું અધ્યયન કરવા માટેનો મુખ્ય આધાર એ છે કે સમકોણ ત્રિભુજની કોઈપણ બે ભુજાઓ (આધાર, લંબ તથા કર્ણ)નો અનુપાત તે ત્રિભુજના ખુણાઓના માન પર નિર્ભર કરે છે. ત્રિકોણમિતિની ભુમિતિના પ્રસિદ્ધ [[બૌધાયન]] પ્રમેય (પાયથાગોરસ પ્રમેય) સાથે ચોક્કસ સબંધ રહેલો છે. સાઇન(sin), કોસાઇન(cosine), ટેન(tan), કોટ(cot) એ અગત્યના વિધેયો છે. ત્રિકોણમાં ત્રણ ખૂણા નો સરવાળો ૧૮૦ ડિગ્રી થાય છે.જયાં સાઇન(sin) એ ખૂણાની સામેની બાજુ અને કર્ણના બાજુના માપના ગુણોત્તર બરાબર હોય છે. તેમજ કોસાઇન(cosin) એ ખૂણાની પાસેની બાજુ અને કર્ણના બાજુના માપના ગુણોત્તર બરાબર હોય છે.તેમજ
ટેન(tan) એ ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુના માપના ગુણોત્તર બરાબર હોય છે.જયાં કોસેક(cosec) એ સાઈન (sin)નો વ્યસ્ત છે. તેમજ સેક(sec) એ કોસ (cos)નો વ્યસ્ત છે. ત્યાં જ કોટ (coscot) એ ટેન(tan) નો વ્યસ્ત છે.
{{સ્ટબ}}