[[File:Instagram logo 2016.svg|100px|right|ઈંસ્ટાગ્રામઇન્સ્ટાગ્રામ નો લોગો]]
'''ઈંસ્ટાગ્રામઇન્સ્ટાગ્રામ''' એક મોબાઈલ, ડેસ્કટૉપ અને ઈંટરનેટ-આધારિત ફોટો-શેરિંગ એપ્લિકેશન છે જે ઉપયોગકર્તાઓ ને ફોટો કે વિડિઓ ને સાર્વજનિક રૂપ થી કે નિજી <ref>{{cite web|title="Instagram launches "Stories," a Snapchatty feature for imperfect sharing"|url=https://techcrunch.com/2016/08/02/instagram-stories/|website=techcrunch.com|accessdate=20 સપ્ટેમ્બર 2017}}</ref> તૌર પર શેર કરવાની અનુમતિ આપે છે. તેની સ્થાપના ૨૦૧૦ માં કેવિન સિસ્ટરૉમ અને માઇક કેગરે કરી હતી, અને ઓક્ટોબર ૨૦૧૦ માં આઈઓએસ(આઈઓએસ ઑપરેટિંગ સિસ્ટમ) ના માટે વિશેષ રૂપ થી મફત મોબાઈલ એપ ના રૂપ માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. એન્ડ્રોઇડ (પ્રચાલન તંત્ર) ઉપકરણ ના માટે એક સંસ્કરણ બે વર્ષ પછી, એપ્રિલ ૨૦૧૨ માં રજૂ કરાઈ હતી, આ પછી, નવેમ્બર ૨૦૧૨ માં ફીચર-સીમિત વેબસાઈટ ઇન્ટરફેસ, અને [[વિન્ડોઝ]] ૧૦ મોબાઈલ અને વિન્ડોઝ ૧૦ માટે ઓક્ટોબર ૨૦૧૬ માં એપ્લિકેશન તૈયાર કરાઈ હતી.<ref>{{cite web|title="Instagram for Android breaks 1 million downloads in less than a day"|url=https://www.theverge.com/2012/4/4/2924600/instagram-android-1-million-downloads|website=theverge.com|accessdate=17 સપ્ટેમ્બર 2017}}</ref><ref>{{cite web|title="Instagram's new stories are a near-perfect copy of Snapchat stories"|url=https://www.theverge.com/2016/8/2/12348354/instagram-stories-announced-snapchat-kevin-systrom-interview|website=theverge.com|accessdate=20 સપ્ટેમ્બર 2017}}</ref>
ઈંસ્ટાગ્રામઇન્સ્ટાગ્રામ પર આજે રજિસ્ટર્ડ સભ્યો અસંખ્ય ચિત્રો અને વિડિઓઝ શેર કરી શકે છે જેમાં તેઓ ફિલ્ટર્સ પણ બદલી શકે છે.<ref>Fast Company [https://www.fastcompany.com/3005517/instagram-launches-web-feed-so-you-can-view-friends-photos-online-not-just-your-phone "Instagram Launches A Web Feed So You Can View Friends' Photos Online, Not Just on Your Phone"] પ્રવેશ તારીખ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૭</ref> સાથે જ આ ચિત્રો ભેગું પોતાનું લોકેશન અર્થાત સ્થિતિ પણ જોડી શકાય છે. આ ઉપરાંત જેમ [[ટ્વિટર]] અને [[ફેસબુક]] માં હૈશટૈગ જોડાય છે એમજ આમાં પણ હૈશટૈગ લાગવાનું વિકલ્પ મળે છે. સાથે જ ફોટો અને વિડિઓ ના ઉપરાંત લખીને પણ પોસ્ટ કરી શકાય છે.<ref>{{cite web|title="Instagram launches redesigned app and icon"|url=https://www.theverge.com/2016/5/11/11656252/instagram-redesigns-icon-app|website=theverge.com|accessdate=20 સપ્ટેમ્બર 2017}}</ref>