"ગુરુ પૂર્ણિમા" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ગુરુ
(103.240.207.156 (talk)એ કરેલો ફેરફાર 666995 પાછો વાળ્યો)
ટેગ: Undo
(ગુરુ)
'''ગુરુ પૂર્ણિમા''' (ઉચ્ચાર: Guru Pūrṇimā, {{lang-sa|गुरु पूर्णिमा}}), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ [[અષાઢ]] સુદ પૂનમે મનાવવામાં આવે છે.
 
[[મહાભારત]]ના રચયિતા [[વ્યાસ|વેદ વ્યાસ]]નો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ''વ્યાસ પૂર્ણિમા'' નામથી પણ ઓળખવામાં આવે છે. [[સંત કબીર]]ના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.ગુરુ પોતાના શિષ્યમાં જ્ઞાન નો દિપક જગાવે અને તેના જીવનના અંધકાર ને દૂર કરે છે. તેને પરમ ની પ્રાપ્તિ કરાવે છે.
 
{{સ્ટબ}}
Anonymous user