ત્રેતાયુગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવે થી સ્ત્રોત સાથે ફેરફાર કર્યા.
લિંક્સ કાઢી. પેજ ઉપલબ્દ નથી.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[ચિત્ર:Vedic Time.png|thumb|હિન્દૂ કાલ સારણી]]
'''ત્રેતાયુગ''' હિન્દૂ માન્યતાઓ ના અનુસાર ચાર યુગો માં થી એક યુગ છે. '''ત્રેતા યુગ''' માનવકાલ ના દ્વિતીય યુગ ને કહેવાય છે. આ યુગ માં [[વિષ્ણુ]] ના પાંચમા, છઠ્ઠા અને સાતમાં અવતાર પ્રકટ થયા હતા. આ અવતાર [[વામન]],<ref>[http://www.indianetzone.com/6/vamana_avatar.htm Vamana Avatar]</ref> [[પરશુરામ]]<ref>[http://www.yamdagni.com/Parashurama.htm Parashurama]</ref> અને [[રામ]] હતા. એવી માન્યતા છે કે આ યુગ માં ૠષભ રૂપી [[ધર્મ]] ત્રણેય પાયા ઉપર ઉભો હતો.<ref name=kaliyug>[http://www.hinduism.co.za/kaliyuga.htm Kali Yuga]</ref> આનાથી પહેલા [[સત્યયુગ]] માં એ ચારેય પાયા ઉપર ઉભો હતો. એના પછી દ્વાપર યુગ માં એ બે પાયા પર અને આજ ના
અનૈતિક યુગ માં, જેને કલિયુગ કહેવાય છે, ફક્ત એક પાયા પર જ ઉભો છે. આ કાલ [[રામ]] ના દેહાંત થી સમાપ્ત થાય છે. ત્રેતાયુગ 12,96,000 વર્ષ નો હતો.<ref name=kaliyug/>
બ્રહ્મા નો એક દિવસ 10,000 ભાગો માં વેંચાયેલો હોય છે, જેને ચરણ કહેવાય છે: