ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (Reverted 1 edit by 117.229.19.136 (talk) to last revision by QueerEcofeminist. (TW)) ટેગ: Undo |
Bharat varu (ચર્ચા | યોગદાન) No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
[[મહાભારત]]ના રચયિતા [[વ્યાસ|વેદ વ્યાસ]]નો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ''વ્યાસ પૂર્ણિમા'' નામથી પણ ઓળખવામાં આવે છે. [[સંત કબીર]]ના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
શાસ્ત્રોમાં ગુ નો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે.
{{સ્ટબ}}
|