રાજીવ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Fixed
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Paresh bhatiya (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૬:
૧૯૯૧ની ચૂંટણી સુધી રાજીવ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા. જ્યારે તેઓ ચૂંટણીઓ માટે ઝુંબેશ ચલાવી રહ્યા હતા, ત્યારે તેમને એલટીટીઈ દ્વારા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેમની વિધવા સોનિયા ૧૯૯૮માં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા હતા અને ૨૦૦૪ અને ૨૦૦૯ની સંસદીય ચૂંટણીઓમાં પક્ષને વિજય અપાવ્યો હતો. તેમના પુત્ર રાહુલ સંસદ સભ્ય છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન પ્રમુખ છે. ૧૯૯૧માં ભારત સરકારે મરણોત્તર ગાંધીને [[ભારત રત્ન]], દેશના સર્વોચ્ચ નાગરિક પુસ્કાર એનાયત કર્યો હતો. ૨૦૦૯માં ઇન્ડિયા લીડરશિપ કોન્ક્લેવમાં, આધુનિક ભારતના ક્રાંતિકારી નેતા પુરસ્કાર રાજીવ ગાંધીને મરણોત્તર આપવામાં આવ્યો હતો.<ref>{{Cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/special-award-bestowed-on-rajiv-gandhi/article192344.ece|title=Special award bestowed on Rajiv Gandhi|date=2009-09-27|newspaper=The Hindu}}</ref>
 
== આ પણ જુઓ ==
== જવાહર નવોદય વિદ્યાલય == .
* [[બોફોર્સ કૌભાંડ]]
જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ એક શિક્ષણ પરિયોજના છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાનું છે તે પણ વિદ્યાર્થિના કોઇ આર્થિક-સામાજીક ક્ષમતાના સંદર્ભ વગર.
 
૧૯૮૫માં સૌથી પહેલા સ્થાપવામાં આવેલ નવોદય વિદ્યાલય તત્કાલીન પ્રધામંત્રીશ્રી "રાજીવ ગાંધી"ના માનસની ઉપજ હતી. પહેલા નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી આ સંસ્થાઓનું નામ બદલીને પછી જવાહર નવોદય વિદ્યાલય કરવામા આવ્યુ હતુ. સમસ્ત ભારતમાં ૫૫૦થી પણ વધારે જ.ન.વિદ્યાલય છે. દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય ખોલવાનું સ્વપ્ન શ્રી રાજીવ ગાંધીએ જોયુ હતું. આ શાળાઓમાં દરેક વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ્ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા થાય છે. આ પરિક્ષા જિલ્લા પ્રમાણે લેવામાં આવે છે. .
 
== સંદર્ભ ==