Snehrashmi
Joined ૨૭ જૂન ૨૦૧૮
Content deleted Content added
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2401:4900:16A0:C7C1:A682:F05A:81A9:8DAB (talk) દ્વારા કરેલ ફેરફારોને Vijay B. Barot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૧:
વાંચન, વિચાર, વિહાર અને વિસ્તાર - જીવનને ધબકતું રાખનારા મારા પ્રેરકતત્વો. કાર્યક્ષેત્ર વિજ્ઞાન શાખાનું પણ ઝોક સાહિત્ય તરફ. શોખ: કેમેરા વડે સમયનું દસ્તાવેજીકરણ (ફોટોગ્રાફી). સંશોધન ક્ષેત્ર:
'ટપાલ ટિકિટ અને ડાક સેવાનુ અધ્યયન' (ફિલાટેલી). અને હા સૌથી અગત્યનો પ્રશ્ન "હું અહીં (ગુજરાતી) વિકીપીડીઆ પર શુ કરું છું? " ટૂંકમાં જવાબ આપું તો, "જ્ઞાનનું ગુજરાતીકરણ". સાચું કહું તો મિત્ર અનંત રાઠોડની મીઠી ટકોરે આ તરફ દોર્યો. તો ચાલો..., આપણી દૂધભાષાને કિ-બૉર્ડથી હાથવગી બનાવવાના સહિયારા પ્રયાસમા હુ તમારા કાફલામા સામેલ છુ.
{|
|-
|