૩,૩૫૮
edits
(→ગીર ગાય: અ) ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
Brihaspati (ચર્ચા | યોગદાન) (2405:205:C888:64D0:0:0:F13:40A1 (talk)એ કરેલો ફેરફાર 668261 પાછો વાળ્યો) ટેગ: Undo |
||
=== ગીર ગાય ===
ગીર ગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલથી લઇને અને પીળો તથા સફેદ હોય છે. ગીર ગાયનો વિસ્તાર મુખ્યત્વે [[ગુજરાત]] તેમજ પડોશી રાજ્ય [[મહારાષ્ટ્ર]] તથા [[રાજસ્થાન]] છે. આ ગાય સરેરાશ ૩૮૫ કિગ્રા વજન તથા ૧૩૦ સેમી ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે
== સંદર્ભ ==
|