દિપડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.234.162.218 (talk) દ્વારા કરેલ ફેરફારોને 117.233.32.43 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૨૬:
દિપડાને શરીરનાં પ્રમાણમાં ટુંકા પગ અને મોટું માથું હોય છે. આ પાણી [[ચિત્તો|ચિત્તા]]ને મળતું આવે છે.
 
== વર્તુણક ==
વર્તણુક :-
દિપડો જંગલ તથા સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. આ પ્રાણી શિકારની આગળની તરફથી હુમલો કરે છે. તેની મારણની પસંદગી આંખ, કાન, કિડની, રુધિર, યકૃત, નાક વગેરે છે.
 
સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. આ પ્રાણી શિકારની આગળની તરફથી હુમલો કરે છે. તેની મારણની પસંદગી આંખ, કાન, કિડની, રુધિર, યકૃત, નાક વગેરે છે.
 
== બાહ્ય કડીઓ ==