જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઇ.
→‎ઈતિહાસ: Place change and find details for check fardhar details
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[ચિત્ર:Jammu and Kashmir in India (de-facto) (disputed hatched).svg|200px|જમ્મુ અને કાશ્મીર, ભારતમાં|thumb]]
'''જમ્મુ અને -કાશ્મીર''' [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય છે, અને J&K તરીકે પણ ઘણીલદાખ વખતકેન્દ્રશાસિત સંબોધાયપ્રદેશ છે.
 
જમ્મુ કાશ્મીર દક્ષીણે [[હિમાચલ પ્રદેશ]] અને [[પંજાબ]]<nowiki/>થી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ [[ચીન]] સાથે જોડાયેલછે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં [[શ્રીનગર]] અને [[શિયાળો|શિયાળામાં]] [[જમ્મુ]] છે. આઝાદ કાશ્મીર અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. ભારતીય બંધારણ ની [[કલમ ૩૭૦]] મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા છે. જમ્મુ અને કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: [[જમ્મુ]], [[કાશ્મીર ખીણ]] અને [[લડાખ]]. આ રાજ્યના ઘણા ભાગો પર [[પાકિસ્તાન]] અને [[ચીન]] એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.