રિંગટોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:E89:7A10:0:0:428A:3505 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૬૮:
 
====પબ્લિક યુટિલિટીઝ કમિશનમાં ફરિયાદ====
20 જૂન 2005ના રોજ કેલિફોર્નિયાના ગ્રાહકોની તરફેણ કરતી સ્વૈચ્છિક સંસ્થા યુટિલિટી કન્ઝ્યુમર્સ એક્શન નેટવર્કએ રિંગ ટોન જેવા નોન-કમ્યુનિકેશનને લગતા ચાર્જના અનધિકૃત બિંલિંગ માટે સિન્ગ્યુલર વાયરલેસની વિરુદ્ધમાં કેલિફોર્નિયા પબ્લિક યુટિલિટીઝ કમિશન (સીપીયુસી (CPUC))માં ફરિયાદ નોંધાવી હતી.<ref>[http://www.nytimes.com/2005/07/21/business/21cells.html?ei=5090&amp;en=90fb11e106a62920&amp;ex=1279598400&amp;partner=rssuserland&amp;emc=rss&amp;pagewanted=print "સ્ર્પિન્ટ એન્ડ સિન્ગ્યુલર નેમ્ડ ઇન કમ્પ્લેઇન્ટ્સ"], ''ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'' , જુલાઈ 21, 2005. 16 માર્ચ 2007</ref> યુકેન (UCAN)એ દાવો કર્યો હતો કે સિન્ગ્યુલરે તેના ગ્રાહકોને જેમ્સ્ટર! અને અન્ય સમાન રિંગ ટોન સેવા માટે ગ્રાહકને જાણ કર્યા વગર, ઓપ્ટ-ઇન અને આવા ચાર્જ માટે ઓથોરાઇઝેશન જરૂરિયાતોના પુરાવા વગર બિલ આપ્યું છે.<ref name="ceasedesist">[http://www.ucan.org/telecommunications/wireless/complaint_against_cingular_regarding_non_communications_billing_practices ''યુટિલિટી કન્ઝ્યુમર્સ એક્શન નેટવર્ક વિ. સિગ્યુલર વાયરલેસ-કમ્પ્લેઇન્ટ એન્ડ રિક્વેસ્ટ ફોર સીઝ એન્ડ ડેસિસ્ટ ઓર્ડર'' ], કેલિફોર્નિયા પબ્લિક યુટિલિટીઝ કમિશન, જુલાઈ 20, 2005. સુધારો 16 માર્ચ 2007</ref> યુકેન (UCAN)એ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સિંગ્યુલરે વાયરલેસ ફોન બિલમાં નોન-કમ્યુનિકેશન સેવા ચાર્જ અંગે સવાલ ધરાવતા ગ્રાહકોને સતત એમ કહીને સીપીયુસી (CPUC) અનેક જરૂરિયાતોનો ભંગ કર્યો છે કે સિંગ્યુલર પાસે કોઇ જવાબદારી નથી અને ગ્રાહકોને તેમના પ્રશ્નોમાં મદદ કરી શકતી નથી.<ref name="ceasedesist">યુકેન (UCAN) અને સિંગ્યુલર 19 ઓક્ટોબર 2006ના રોજ સમાધાન પર પહોંચ્યા. જે સિંગ્યુલર માટે નોન-કમ્યુનિકેશન ચાર્જ બાબતે આકરા જાહેરનામા અને અધિકૃતતમાં પરિણમ્યુ. તેના પગલે સિંગ્યુલરને બિલિંગના મુ્દ્દાઓને ઉકેલવા રેડી મીન્સ સ્થાપવાની અને રિંગ ટોન જેવી વાયરલેસ કન્ટેન્ટ સેવા રદ કરવાની ફરજ પડી.</ref><ref>[http://www.ucan.org/telecommunications/wireless/cpuc_decision_approving_settlement_between_ucan_and_cingular ''યુટિલિટી કન્ઝ્યુમર્સ એક્શન નેટવર્ક વી. સિંગ્યુલર વાયરલેસ- ઓપિનિયન એપ્રૂવિંગ સેટલમેન્ટ'' ], કેલિફર્નિયાકેલિફોર્નિયા પબ્લિક યુટિલિટીઝ કમિશન, ઓક્ટોબર 19, 2006. સુધારો માર્ચ 16, 2007</ref>
 
== રિંગટોન સામે પ્રતિક્રિયાઓ ==