પાર્થિવ પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જીવિત લોકો
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:ParthivPatel.jpg|thumb]]
{{ભાષાંતર}}
'''પાર્થિવ અજય પટેલ''' {{audio|Parthiv_Patel.ogg|pronunciation}} (જન્મ : [[માર્ચ ૯| નવમી માર્ચ]], [[૧૯૮૫]] [[અમદાવાદ|અમદાવાદ]], [[ગુજરાત| ગુજરાત]] ખાતે) એક ભારતીય [[ક્રિકેટ|ક્રિકેટર]], વિકેટકીપર- બેટધર અને ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ સદસ્ય છે. તેઓ એક ડાબેરી બેટધર છે અને ૧૬૦ સેમી જેટલી ઊંચાઇ સાથે નાના કદના છે.