જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Fixed typo, Fixed grammar
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
Fixed typo, Fixed grammar
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૧:
[[ચિત્ર:Jammu and Kashmir in India (de-facto) (disputed hatched).svg|200px|જમ્મુ અને કાશ્મીર, ભારતમાં|thumb]]
'''જમ્મુ અને કાશ્મીર''' [[ભારત]]નું સૌથીઉત્તરીય ઉત્તરમાં આવેલ રાજ્ય છે, અને J&K તરીકે પણ ઘણી વખત સંબોધાય છે.
 
''''નોંધ: ભારતીય સંસદે જમ્મુ-કાશ્મીર ને વિશેષ રાજ્ય નો દરરજો આપતી કલમ 370 augast 2019 માં રદ કરેલ છે.''''એટલા માટે આ લેખ માં સુધારો કરવો આવશ્યક છે.
 
જમ્મુ કાશ્મીર દક્ષીણે [[હિમાચલ પ્રદેશ]] અને [[પંજાબ]]<nowiki/>થી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ [[ચીન]] સાથે જોડાયેલછે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં [[શ્રીનગર]] અને [[શિયાળો|શિયાળામાં]] [[જમ્મુ]] છે. આઝાદ કાશ્મીર અને ગીલ્ગિત-બલુચિસ્તાન એ પાકિસ્તાનએ સીમા ઓનું ઉલ્લંઘન કરી કબ્જે કરેલ છે. ભારતીય બંધારણ ની [[કલમ ૩૭૦]] મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા હતી. જમ્મુ અને કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ હતાં.: [[જમ્મુ]] [[કાશ્મીર ખીણ]] અને [[લડાખ]].પણ હવે માત્ર બે જ છે.1[[જમ્મુ]] અને [[કાશ્મીર ખીણ]]. આ રાજ્યના ઘણા ભાગો પર [[પાકિસ્તાન]] અને [[ચીન]] પોતાની માલિકી જાહેર કરી તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ કરેલ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.