આશા પારેખ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૩૫:
આશા હવે તેનો બધો જ સમય સમાજસેવાના કાર્યોમાં પસાર કરે છે,એના ખુદ ના નામથી જ ઓળખાતી 'આશા પારેખ હોસ્પિટલ' સાંતાક્રુઝ મુંબઈ માં ચલાવવાની સાથે સાથે આકૃત્તિ નામની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ ટીવી સીરીયલોના નિર્માણમાં વ્યસ્ત છે. તેણે 'કલા ભવન'નાં નામે નૃત્ય તાલીમ સંસ્થાની પણ સ્થાપના કરી છે, જેણે ઘણાં પ્રતિભાશાળી નૃત્યકારોને મદદ કરી છે.
 
આશા આજે પણ તેના જમાનાની પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓ [[સાધના]], [[વહીદા રહેમાન]] અને [[વૈજયંતી માલાનેમાલા]]ને નિયમિતપણે મળતી રહે છે, તેમની સાથે ફિલ્મો જુએ છે, ભોજન કરે છે અને ભૂતકાળના સુખદ સંસ્મરણોની યાદો તાજી કરે છે. બીજી તરફ ભૂતકાળની બધી જ જાણીતી અભિનેત્રીઓ અવારનવાર આશાને મળવા તેના ઘરે આવતી જતી રહે છે.
 
''દો બદન'' (૧૯૬૬), ''ચિરાગ'' (૧૯૬૯), ''કટી પતંગ'' (૧૯૭૦), ''પગલા કહીં કા'' (૧૯૭૦) અને ''મૈં તુલસી તેરે આંગન કી'' (૧૯૭૮) તેની પસંદગીની ફિલ્મો છે. ''મેરે સનમ'' (૧૯૬૫) ફિલ્મનું ગીત 'જાઈએ આપ કહાં જાઓગે' તેનું સૌથી ફેવરીટ ગીત છે. નાસીર હુસૈન સિવાય અન્ય જાણીતા ડાયરેક્ટરોએ તેમની ફિલ્મોમાં આશાને એકથી વધુ વખત તક આપી હતી. આ ડાયરેક્ટરો હતાં પ્રમોદ ચક્રવર્તી, વિજય આનંદ, રાજ ખોસલા, રઘુનાથ ઝાલાની, મોહન સેહગલ, શક્તિ સામંત અને જે.પી. દત્તા છે.
 
== પુરસ્કાર ==