મનોવિષ્લેષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પૂરક વાચન
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ઉમેરણ + બિનજરૂરી વિગતો દૂર કરી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''મનોવિષ્લેષણ'''એ [[મનોવિજ્ઞાન]]ની એક વિચાર ધારાશાખા છે. મનોવિજ્ઞાનમાં મનોવિષ્લેષણશાખાના એ એક વાદ છે. જેમાસ્થાપક સિગ્મન્ડ ફ્રોઇડનોફ્રોઇડ મહત્વ(૧૮૫૬-૧૯૩૯) નો ભાગ હતોહતા. આ વાદ મનનાં ૩ ભાગ રજુ કરે છે:
 
==પાર્શ્વભૂમિ==
૧. જાગૃત મન</br>
સિગ્મન્ડ ફ્રોઇડ સ્નાયવિક રોગોના વિશેષજ્ઞ ડોક્ટર હતા. તેમણે માનસિક રોગોની સારવાર દરમિયાન મનોવિજ્ઞાનને લગતા કેટલાક ચર્ચાસ્પદ અને નવીન સિદ્ધાંતો આપ્યા. તેમના આ સિદ્ધાંતોને આધારે વિકસેલ સંપ્રદાય 'મનોવિષ્લેષણ સંપ્રદાય' કે 'મનોવિષ્લેષણવાદ' તરીકે ઓળખાયો.<ref name="ત્રિવેદી2009">{{cite book|last=ત્રિવેદી|first=પ્રતિમાબેન ઘનશ્યામભાઈ|title=શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ|year=2009|type=પીએચ.ડી શોધનિબંધ|publisher=સંસ્કૃત વિભાગ, ભાવનગર યુનિવર્સિટી|page=107|hdl=10603/90848|chapter=પ્રકરણ ૩ : મનોવિજ્ઞાનના મુખ્ય સંપ્રદાયો, વ્યાખ્યાઓ અને સિદ્ધાંતો}}</ref>
૨. અજાગૃત મન, અને</br>
૩. અર્ધજાગૃત મન</br>
 
ફ્રોઇડ અને અન્ય મનોવિષ્લેષણશાસ્ત્રીઓએ જણાવ્યું કે બાલ્યાવસ્થાના અનુભવો પુખ્ત વ્યક્તિના [[વ્યક્તિત્વ]] ઘેરી છાપ પાડે છે. ફ્રોઇડે જાતીય વિકાસ સાથે સંબંધીત અનુભવો પર ભાર મૂક્યો, જ્યારે એડલર અને અન્ય મનોવિષ્લેષણશાસ્ત્રીઓએ બાલ્યાવસ્થા દરમિયાનની હતાશા અને સુરક્ષાના અભાવ પર ભાર મૂક્યો. બંને જૂથ વચ્ચે સૈદ્ધાંતિક મતભેદ હોવા છતાં, આ બંને જૂથોએ બાલ્યાવસ્થાને મહત્ત્વ આપ્યું હતું અને તેમાં ખાસ કરીને માતાપિતા અને બાળકના એકબીજા સાથેના સંબંધો અને કૌટુંબિક જીવનના અન્ય પસાંઓ પર ભાર મૂક્યો હતો.<ref name="ત્રિવેદી2009"/>
માનવીના વર્તન પર અજાગૃત મન અને અર્ધજાગૃત મનનો સૌથી વધુ પ્રભાવ હોય છે. સિગ્મન ફ્રોઇડ સ્વપ્નને અજાગૃત મન સુધી પહોચવાનો રાજમાર્ગ કહે છે. અજાગૃત મન સુધી પહોચવાથી વ્યકતીનાં 'સ્વ'ને સમજી શકાય છે.
 
ફ્રોઇડે માનવમનનાં ત્રણ ભાગો રજૂ કર્યાં: (૧) જાગૃત મન, (૨) અજાગૃત મન, અને (૩) અર્ધજાગૃત મન
 
==સંદર્ભો==
{{reflist}}
 
==પૂરક વાચન==