અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧૭૫:
અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે,જે [[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]]ની પેટાકંપની છે. તે [[સેપ્ટ યુનિવર્સિટી]] દ્વારા રચાયેલ છે. આ સેવાનો પહેલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના મુખ્યમંત્રી]] [[નરેન્દ્ર મોદી]]એ ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને [[કાંકરિયા તળાવ]]ને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે.
 
 
== મહત્વ ==
* [[સરદાર પટેલ|સરદાર પટેલે]] અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું હતું.
* [[મહાત્મા ગાંધી]]એ સાબરમતી નદીના પશ્ચિમ તીરે કોચરબ આશ્રમની સ્થાપના કરી જે આજે [[કસ્તુરબા]] આશ્રમ તરીકે ઓળખાય છે અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે [[ગાંધી આશ્રમ]] તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ [[ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ]]નું મુખ્ય મથક બની રહ્યું.
* [[ગુજરાત વિદ્યાપીઠ]]ની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.