આહવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૯:
}}
'''આહવા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]નું તેમ જ તાલુકાનું મુખ્યમથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% [[આદિવાસી]]ઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ગુજરાત રાજ્યના એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર [[સાપુતારા]] ડાંગ જિલ્લામાં આવેલું છે.
આહવા તાલુકો ડાંગ જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે [[નવાપુર (જિ. નંદરબાર)|નવાપુર]], [[બાબુલઘાટ]], [[સોનગઢ]], [[વ્યારા]], [[નાસિક]], [[ચિખલી]] વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.
 
== આહવા તાલુકામાં આવેલાં ગામો ==
લીટી ૩૮:
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
 
{{stub}}
 
[[Category:ભૂગોળ]]
[[Category:ડાંગ જિલ્લો]]
"https://gu.wikipedia.org/wiki/આહવા" થી મેળવેલ